________________
શ્રી ધર્મ સંગ્રહ.
_*
रुचेरप्रमाणत्वात् । आह च - " मूअगं केवलं सुत्तंति " न केवलं केवल सूत्ररुचेरप्रमाणत्वं किं त्वज्ञानानुबंधित्वमपि तदुक्तमुपदेशमालायां - “ अपरिच्छि असु अणिह स स्स केवलमन्भिन्न सुत्त चारिस्स सव्वुजमेण विकयं अन्नाण तवे बहु पड इति ॥ " अभिनंति अविवृतं इति चेत् सत्यं सूत्ररुचा वर्थस्यार्थरुचौ च सूत्रस्य प्रवेशेऽपि सूत्रार्थाध्ययनजनित ज्ञानविशेष कृतरुचिभेदाद्भेदः ( ३१ )
૧૪૮
अतएव सूत्राध्ययनादर्थाध्ययनेऽधिको यत्न उपदिष्टः उपदेशपदे । तथाहि । - " सुत्ता अत्थे जत्तो अहिगयरो वरि होइ कायव्वो । इत्तो उभय विशुद्धित्तिमूअगं केवलं सुत्तं त्ति " | अथवा सूत्रनिर्युक्तत्वादिग्रंथविषयरुचिभेदाद्भेदः अतएवाज्ञारुचिः सूत्ररुचेर्भिन्ना नियुक्त्यादि विपयत्वेन स्थानांगवृत्तौ प्रतिपादितेति (३२) ६ सर्वप्रमाण सर्वनयजन्य
"
વિષયની રૂચિ પ્રમાણુરૂપ ગણાતી નથી. કહ્યું છે કે, “ કેવળ સૂત્ર તે મુગ છે. ” અહિં` કેવળ વળસૂત્રરૂચિનું અપ્રમાણપણું નથી, પણ તે અજ્ઞાનાનુબંધીપણું પણ છે, તે વિષે ઉપદેશમાળામાં કહેલું છે. ”— જે અપરિચ્છિન્ન શુભમાં તત્પર, અને કેવળ અભિન્નસૂત્ર નાતા હોય તે અજ્ઞાન તપે બહુ વાર પડે છે. આમ જો કહેશા તે તે સત્ય છે, પણ કહેવાનું કે, સૂત્રરૂચિમાં અર્થના, અને અર્થરૂચિમાં સૂત્રને પ્રવેશ છતાં પણ સૂત્ર તથા અર્થના અધ્યયનથી થયેલા એક જાતના જુદા જુદા જ્ઞાનવર્ડ કરેલી રૂચિના ભેદથી તેમને ભેદ થઈ શકે છે. [ ૩૧ ]
એજ કારણથી સૂત્રના અધ્યયનથી અર્થનું અધ્યયન કરવામાં અધિક યત્ન કરવા ઉપદેશપદની મંદર આ પ્રમાણે ઉપદેશ કરેલ છે— “ સૂત્રથી અર્થને વિષે અધિક યત્ન કરવા. તેથી ઉભયની શુદ્ધિ થાય છે અને કેવળ સૂત્ર તે તે મંગુ કહેવાય છે. ” અથ વા સૂત્ર નિયુક્તિ વિગેરે ગ્રંથના વિષયમાં ભેદને લઇ રૂચિના ભેદ થાય તેથી પણ તેમાં ભેદ થાય છે. એથીજ રીતેજ આજ્ઞારૂચિ સૂત્રરૂચથી ભિન્ન છે. તે નિર્યુક્તિ વિગેરેના વિષયપણાને લ૪ સ્થાનાંગ ( ાણાંગસૂત્ર ) ની વૃત્તિમાં પ્રતિપાદન કરેલ છે, ( ૩૨ )