________________
१४४
श्री धर्म संग्रह.
दवच्छिन्नं वा सम्यक कारकसम्यक एतच्च विशुद्ध चारित्रिणामेव १ रोचयति सम्यगनुष्टान प्रति न नु कारयतीति रोचक मविरत सम्यग्दशां कृष्णश्रेणिकादीनां २ ( २७ ) दीपकं व्यंजकमिवार्थांतरं एतच्च यः स्वयं मिथ्यादृष्टिरपि. परेभ्यो जीवाजीवादि पदार्थान् यथावस्थितान् व्यनक्ति तस्यांगारमर्दकादेर्दष्टव्यं ३ चतुर्विधं क्षायिकादि त्रयोधिकस्य सास्वादनस्य परिगणनात् वेदकस्य च परित्यागात् ४ वेदकयुतं तदेव पंचविध ५ दशविधं चोत्तराध्ययनानुसारेणोपदश्यते-निसर्गरुचिः १ उपदेशरुचिः २ आज्ञारुचिः ३ सूत्ररुचिः ४ बीजरुचिः ५ अभिगमरुचिः ६ विस्ताररुचिः ७ क्रियारुचिः ८ संक्षेपरुचिः ९ धर्मरुचिः १० रिति । तत्र भूतार्थे नसह संमत्या जीवजीवादि नवपदार्थ विषयिणरुचिः निसर्गरुचिः भूतार्थेनेत्यस्य भूतार्थत्वेनेत्यर्थों भावप्रधाननिर्देशात् सद्भूतार्था अमी इ
છે. સૂત્રની આજ્ઞા તે શુદ્ધ ક્રિયાજ છે, અને તે ક્રિયા પરગત સમ્યકત્વની ઉત્પાદક હોવાથી સમ્યકત્વરૂપ છે, તેથી તે વડે અવચ્છિન એવું સમ્યકત્વ તે કારક સમ્યકત્વ કહેવાય છે. એ કારક સમ્યકત્વ શુદ્ધ ચારિત્રવાળાઓને જ હોય છે. રૂચિ કરાવે એટલે સમ્યગું અનુષ્ઠાનની પ્રવૃત્તિને કરાવે તે રેચક સમ્યકત્વ કહેવાય છે, તે અવિરત સમ્યમ્ દષ્ટિવાળા કૃષ્ણવાસુદેવ તથા શ્રેણિક વિગેરેને હોય છે. (૨૭) દીપક એટલે વ્યંજકની જેમ બીજા અર્થને પ્રદીપ્ત કરે, તે દીપક સમ્યકત કહેવાય છે. જે સ્વયં મિથા દષ્ટિ છતાં પણ પર—બીજાથી છવ અજીવ વિગેરે પદાર્થોને યથાર્થ સ્પષ્ટ કરે, તેવા અંગારમક વિગેરેને એ સમ્યકત્વ હોય છે.
ચાર પ્રકારનું સમ્યકત્વ, ક્ષાયિક વિગેરે ત્રણ પ્રકારમાં અધિક એવા સાસ્વાદન સમ્યકત્વની ગણના કરવાથી અને વેદક સમ્યકત્વને ત્યાગ કરવાથી થાય છે. પાંચ પ્રકારનું સમ્યકત્વ વેદક સમ્યકત્વ મેળવવાથી થાય છે.
દશ પ્રકારનું સમ્યકત્વ ઉત્તરાધ્યયનને અનુંસારે દર્શાવે છે–૧ નિસર્ગરૂચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આરારૂચિ, ૪ સૂત્રરૂચિ, ૫ બીજરૂચિ, ૬ અભિગમરૂચિ, ૭ વિસ્તારરૂચિ,