________________
१४०
શ્રી ધર્મ સંગ્રહ,
न्यत्कमित्यत्र द्रव्यपदार्थोप्राधान्यमेव जैनमपि समयमवलंब्यकांते प्रविशतां मिथ्यात्वस्यावर्जनीयत्वात् । तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः-" छप्पिअ जीव णिकाए सदहमाणोण सद्दहेभावा । हंदिअपज्जवेसुं सद्दहणा होई अविभत्तति " ॥ यस्य त्वनेकांततत्वे भगवत्प्ररूपिते सम्यगपरिच्छिद्यमानेऽपि भगवत्मरूपितत्त्वेन तत्र रुचिर्विपरीताभिनिवेशश्च न भवति गीतार्थ प्रज्ञापनीयत्वादि गुणयोगात्तस्यानाभोग गुरुपारतंत्र्याभ्यामन्यथा संभावनेऽपि अंतस्तत्त्वस्य शुद्धत्वाद्रव्यसम्यक्कमविरुद्धं तथा च भाद्रबाहवं वच उत्तराध्ययननियुक्तौ ( २२ )- " सम्मदिठी जीवो उबइठं पवयणं तु सदहइ । सद्दहइ असब्भावं अणभोगागुरुनिओग्गवत्ति " । नन्वत्र द्रव्यभावयोरेकतरस्यानिर्धारणाद्रव्यमेवेति कुतः सामान्य वचनस्य विशेषपरतायां प्रमाणस्य मृग्यत्वादिति चेत्सत्यं विस्ताररुचे व सम्यकस्याधिकृतत्वस्यैव तद्रव्यतायां प्रमाणत्वात् द्रव्यभावयोरन्योन्यानुविद्धत्वनये तु तत्र कथंचि
કરી એકાંતે પ્રવેશ કરનાર પુરૂષ મિથ્યાત્વને વશ થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે કે, “છ જવનિકાયને વિષે શ્રદ્ધા કરનારને તે તત્વમાં અવિભક્ત શ્રદ્ધા હોય છે.” ભગવંતે પ્રરૂપણ કરેલાં, અને સારી રીતે પરિચ્છેદ નહીં કરેલા, પણ અનેકાંત તત્વ ઉપર લાગવતે પ્રરૂપિતપણથી જેને તે ઉપર વિપરીત રૂચિ, અને વિપરીત આગ્રહ ન થાય, તેને ગીતાર્થે પ્રતાપના કરવાની યોગ્યતા વિગેરે ગુણના વેગથી અનાભોગ, અને પરતંત્રપણાવડે અન્યથા રીતે સંભાવના કરતાં, પણ અંદરના તત્વની શુદ્ધિથી સમ્યકત્વ પણ વિરૂદ્ધ હેતું નથી, તથા તે વિષે ઉત્તરાધ્યયનની નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુ સ્વામીનું વચન આ પ્રમાણે છે.” (૨૨ ) સમ્યગુઠ્ઠી જીવ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખે છે, અને અનાભોગ - તથા ગુરૂ નીગ ઉપર શ્રદ્ધા રાખે છે. ”
અહિં શંકા કરે છે કે, કવ્ય તથા ભાવમાંથી એકનું નિર્ધારણ કરવાવડે ગજ છે, એમ કેમ કહેવાય ? કારણ કે, સામાન્ય વચનને વિશેષમાં લેતાં પ્રમાણ શોધવું પડે छे. आम ने श. रे.तो जवानु. ३, ते पात .. सत्य छ, पY विस्तार ३यिवाणाने