________________
શ્રી ધર્મ સંગ્રહ.
निक्षेप प्रमाणादिभि रधिगमो पायो जीवाजीवादि सकलतत्वपरिशोधन रूपज्ञानात्मकं भावसम्यक्कं परीक्षाजन्य मतिज्ञानतृतीयांशरूपस्यैव तस्य. शास्त्रे व्यवस्थापितत्त्वात् तदाहुः श्री सिद्धसेन दिवाकर पादाः संमती" एवं जिणपण्णत्ते सद्दह माणस्स भावओ भावे । पुरिस स्साभिणि बोहे दंसण सद्दोह वइवच्चोत्ति ।। " य च श्री हरिभद्रसूरिभिः - " जिःणवयणमेवतत्तं इत्थरु ई हो ई दव्व सम्मत्तं । जह भावणाण सदा प रिशुद्धं भाव संमत्तं ति " पंचबस्तुके प्रतिपादि तस्याप्ययमेवार्थ:- जिनवचनमेव तत्वं नान्यदिति सामान्यरुचेद्रव्य सम्यक्त्वरूप ताया नयनिक्षेप प्रमाण परिष्कृतविस्ताररु चे व भावसम्यक्त्करूपतायास्तत्र परिस्फुटत्वात् तत्र द्रव्यशब्दार्थः कारणता भावशब्दार्थश्च कार्यापत्तिरिति भावनीयम् (२१)
''
येषां त्वेकतिन सामान्यरुचिरोघतोऽप्यनेकांतास्पर्शश्च तेषां द्रव्यस
૧૩૯
શ્રી જિન ભગવ ંતે કહેલા તત્વ ઉપર સામાન્યપણે રૂચિ તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે. નય નિક્ષેપ પ્રમાણુ વિગેરેથી અધિગમ—ગુરૂના ઉપદેશના ઉપાય રૂપ જીવા જીવાદિઃ સકલ તત્વનું શેાધન રૂપ જે જ્ઞાન તે ભાવસમ્યકત્વ કહેવાય છે, કારણકે, પરીક્ષા, જન્મ,. અને મતિજ્ઞાનના ત્રીજા અંશનુ સ્વરૂપ તે શાસ્ત્રમાં વ્યવસ્થાપિત કરેલુ છે, તે વિષે સંમતિ ગ્રંથમાં શ્રી સિદ્ધસેન દિવાકર આ પ્રમાણે કહે છે—“ જે જિન પ્રણીત તત્વમાં શ્રદ્દા રાખનારા પુરૂષને ખેાધ તથા દર્શન ઉપર શ્રદ્દા થાય, તે ભાવથી ભાવસમ્યકત્વ કહેવાય છે. ” વલી જે શ્રીહરીભદ્રસૂરીએ પાંચ વસ્તુમાં પ્રતિપાદન કરેલ છે, તે “ નવયળમેવ એ ગાથાના અર્થ આ પ્રમાણે છે—“ શ્રીજિન વચનજ તત્વ છે, બીજી' તત્ત્વ નથી. એમ સામાન્ય રૂચિવાળા પુરૂષને દ્રવ્યસમ્યકત્વપણું સ્ફુટ થાય છે, અને નયનિક્ષેપ પ્રમાણુના વિસ્તાર ઉપર રૂચિવાળા પુરૂષને ભાવસમ્યકત્વપણું સ્ફુટ થાય છે. ” અહિં દ્રવ્ય શબ્દનો અર્ચ કારણતા, અને ભાવશબ્દનો અર્થ કાર્યતા રૂપે જાણુł. ( ૨૧ )
,,
જેમને એકાંતે સામાન્ય રૂચિ એથી પણ અનેકાંતના સ્પર્શ નથી, તેને દ્ર વ્ય સમ્યકત્ત્વ છે, અહીં દ્રવ્ય પદના અર્થ અપ્રધાન એવા જૈન સિદ્ધાંતને પણ અવલ બ