________________
શ્રી ધર્મ સ ગ્રહ
૧૩૭
तदा तद्भवांतरितस्तृतीयभवे सिध्ध्यति अथ तिर्यक्षु नृषुवोत्लद्यते सोऽवश्य मसंख्य वर्षायुष्केष्वेव संख्येय वर्षायुष्केतु तद्भवानंतरं च देव भवे ततो नृभवे सिध्ध्यतीति चतुर्थभवे मोक्षः अबद्धायुश्च तस्मिन्नेव भवे क्षपक श्रेणि संपूर्णी कृत्य सिद्धयतीत्यर्थः । एकं जीवं नानाजीवावापेक्ष्य सम्यकोपयोगो जघन्यत उत्कृष्ट तश्चांतर्मुहूर्त मेव क्षयोपशमरूपा तल्लब्धिस्त्वेक जीवस्य जघन्यांतर्मुहूर्त मुत्कृष्टा तु ६६ सागराणि नृभवाधिकानि तत ऊर्ध्व सम्यक्त्ता प्रच्युतः सिद्धयत्येव नाना जीवानां तु सर्वकालः अंतरं च जघन्यतोऽतमुहूत्तं कस्यचि त्सम्यक त्यागे सति पुनस्तदा वरणक्षयोपशमा दंतर्मुहूर्त्तमात्रेणैव तत्प्रतिपत्तेः उकृष्ट तस्त्वाशातना प्रचुरस्यापादं पुद्गलपरावर्तः । ( १९ ) उक्तं च___" तित्थयरं पवयण सु अं आयरिअं गणहरं महट्ठीयं । _आसायंतो बहुसो अणंत संसारि ओ हो इ " ॥ १ ॥
ઉત્પન્ન થાય, અને સંખ્યાતા વર્ષની આયુષ્યમાં તે, તે ભવની પછી દેવતાના ભવમાં અને તે પછી મનુષ્ય ભવે સિદ્ધિને પામે–એમ થે ભવે મેક્ષ થાય છે. અર્થાત એમ થયું કે, તેજ ભવે ક્ષપક શ્રેણીને સંપૂર્ણ કરીને સિદ્ધિ પામે છે.
એક જીવ અથવા નાના પ્રકારના જીવની અપેક્ષાએ સમ્યકત્વને ઉપયોગ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તજ રહે છે. ક્ષયોપશમ રૂપ તેની લબ્ધિ એક જીવને જઘન્યપણે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટપણે મનુષ્ય ભવથી અધિક છાસઠ સાગરોપમની છે, તે પછી આગળ સમ્યકત્વથી ચવ્યા વગરજ સિદ્ધિને પામે છે. નાના પ્રકારના જીવને તે કાલ અને અંતર સર્વ જઘન્યથી અંતર્મુદ્ર હોય છે, કારણકે, કોઈને સમ્યકત્વનો ત્યાગ થતાં પુનઃ તેના આ વરણના ક્ષયોપશમથી અંતર્મુહુર્ત માત્રવડેજ તેની પ્રતિપત્તિ હોય છે. ઉત્કૃષ્ટપણે તે તેનામાં આશાતના ઘણું હોવાથી અદ્ધ પુદ્ગલ પરાવર્ત થાય છે. (૧૯) તે વિષે કહ્યું છે કે – “ તીર્થંકર, પ્રવચન, શુભ આચરણ, અને મહદ્ધિ ગણધરની બહુ આશાતના કરનાર છવ અનંત સંસારી હોય છે.” નાના પ્રકારના જીવની અપેક્ષાએ અંતર ભવ હોતો નથી. ઈત્યા