________________
શ્રી ધર્મ સંગ્રહ.
" आलंबणमलहंती जह सट्टगणं न मुंचए इलिआ । एवं अकयति पुंजीमच्छंविअ उवसमीएइ ॥ १ ॥
"
૧૩૧
प्रथमं च सम्यक्के लभ्यमाने कश्चित्सम्यक्त्वेन समं देशविरतिं सर्व विरतिं वा प्रतिपद्यते । उक्तं च शतकहट्टच्चूण- " उवसमसम्मद्दिद्वि अंतरकरणे ठिओ कोई देशविरई । पिलहेइ कोइ पमत्तापमत्तभावं पि सा सायणो पुण न किंपि लहे इत्ति पुंजत्रय - संक्रमच कल्पभाष्ये एवमुक्तः मिथ्यात्वदलिकान् पुद्गलानाकृष्य सम्यग्दृष्टिः प्रवर्द्धमान परीणामः सम्यक्के मिश्र च संक्रमयति मिश्र पुद्गलांश्च सम्यग्दृष्टिः सम्यके मिथ्यादृष्टिच मिथ्यात्वे सम्यक्क पुद्गलांस्तु मिथ्यात्वे संक्रमयति न तु मिश्र ( १२ ) मिथ्यत्तं मि अखीणेति पुंजिणो सम्मदिद्विणोणियमाखीणं मिउ मिध्यते दुगपुंजीवखवगोवा " || मिध्यात्वेऽक्षीणे सम्यग्दृष्टया नियमा त्रिपुंजिनः
અનને પ્રાપ્ત ન કરતી એવી એળ જેમ પેાતાના સ્થાનને મુકર્તા નથી, તેમ પુંજ કા વગર જીવ આપમિક સમ્યકત્વમાં પણ મિથ્યાત્વને મુકતા નથી. કાઇ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થતાં તે સમ્યકત્વની સાથે દેશિવરતિ અથવા સર્વવિરતિને પામે છે. તે વિષે શતક ગૃહચૂર્ણીમાં કહેલું છે કે, ઉપશમ સગ્નિષ્ટ કાઇ જીવ અંતરકરણમાં રહી દેશવિરતિને પણ પ્રાપ્ત કરે છે, કાઇ પ્રમત્તાપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરે છે, અને સાસ્વાદનવાળા કાંઇ પણ પ્રાપ્ત કરતા નથી. ” ત્રણ પુજ કેવી રીતે સંક્રમ થાયછે, તે વિષે કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે—સષ્ટિ જીવ વધતા પરિણામે મિથ્યાત્વના દલિયારૂપ પુદગલાને ખેચી સમ્યકત્વ અને મિશ્રમાં તેમને સંક્રમણ કરે છે .તે મિશ્ર પુટ્ટુગલોને સમ્યગ્દષ્ટ સમ્યકત્વમાં અને મિથ્યાદ્રષ્ટિ મિથ્યાત્વમાં સક્રમણ કરે છે. અને સમ્યકત્વના પુદ્ગલાને તા મિથ્યાત્વમાં સંક્રમણ કરે છે, મિત્રમાં સંક્રમણ કરતા નથી. ( ૧૨ )
८८
તે વિષે मिथ्थत्तमि ” मे गाथा उऐसी छे, तेन। अर्थ भेवा छे हैं, “ भिथ्या
ત્વ ક્ષીણ થયું ન હેાય તો, સમ્યગ્દષ્ટિવાળા જીવ નિયમિતરીતે ત્રણ પુજવાળા હાય છે, અને મિથ્યાત્વમાં એ પુજવાળા હોય છે. મિશ્ર ક્ષીણ થતાં એક પુજવાળા હોય છે, જો