________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૩૩
पुनस्तां लभते येत्वाभोगतः प्रतिपतिताः आभोगे नैवच मिथ्यात्वं गतास्ते जघन्यतोतर्मुहूर्तेनोत्कर्षतः प्रभूतकालेन यथोक्तकरणपूर्वकमेव पुनस्तां लभंत इत्युक्तं कर्म प्रकृति प्रवृत्तौ । ( १४ ) सैद्धांतिकमते हि विराधितसम्यको गृहीतेनापि सम्यक्के न षष्टपृथिवीं यावत् कोऽप्युत्पद्यतेकामग्रंथिकमते तु वैमानिकेभ्योऽन्यत्र नोत्पद्यते तेन गृहीतेनेत्युक्तं प्रवचनसारोदारवृत्तौ । अवाप्तसम्यकश्च तत्परित्यागे कार्मग्रंथिकमतेनोत्कृष्टस्थितीः कर्मप्रकृतीबंधाति सैद्धांतिकाभिमायतस्तु भिन्नग्रंथेरुत्कृष्टः स्थितिबंध एव न स्यात् १ तथा क्षयो मिथ्यात्वमोहनीयस्या नंतानुबंधिनां च निर्मूलनाशः प्रयोजनमस्य ક્ષાર ( ૫ ) यतः-" खीणे दंसण मोहे तिविहं मि विभवनिआणभूमी निप्पच्च
જેઓ આ ભાગથી પડેલા છે, અને આ ભગવડે મિથ્યાત્વને પામેલા છે. તેઓ જધન્યથી અંતર્મુદ્રવિડે, અને ઉત્કર્ષથી ઘણે કાળે યથાત કરણ પૂર્વકજ ફરીથી તે વિરતિને પ્રાપ્ત કરે છે. (૧૪)
સિદ્ધાંતના મત પ્રમાણે એમ છે કે, કેઈએ સમ્યકત્વની વિરાધના કરી હોય, તે પાછો સમ્યકત્વ ગ્રહણ કરી, છડી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે. કર્મ ગ્રંથના મત પ્રમાણે એમ છે કે, તે સમ્યકત્વ પુનઃ પ્રાપ્ત થયે હેય તપણુ વૈમાનિકથી બીજે કયાં ઉત્પન્ન થતા નથી. એમ પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહેલું છે. સમ્યકત્વને પ્રાપ્ત કરનાર છવ તેને ત્યાગ કરે ત્યારે કર્મ ગ્રંથના મત પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મની પ્રકૃતિએ બાંધે છે. અને સિદ્ધાંતના મત પ્રમાણે તે ગ્રંથિ ભેદ થવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધન થતું નથી.
બીજા ક્ષાયિક સમ્યકત્વને અર્થ એ છે કે, ક્ષય એટલે મિથ્યાત્વહનીય અને અનંતાનુબંધીને નિર્મલ નાશ. તે ક્ષય જેનું પ્રજન છે તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે ( ૧૫ ) કહ્યું છે કે, “–દર્શન મેહનીય ક્ષય પામતાં ત્રણ પ્રકારના ભવના નિદાનને નાશ તે અતુલ એવું ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.” તે ક્ષાયિક સમ્યકત્વ સાદિ અને અનંત છે.