________________
શ્રી ધર્મ સંગ્રહ
૧૨૧
द्वितीयः अधिकारः । सांप्रतं विशेषतो गृहिधर्म व्याख्यानावसरः स च सम्गत्कमूलक इति प्रथमं सम्यकं प्रस्तूय तदेव लक्षयति
न्यायाश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः ।। जिनोक्ततत्त्वेषु रुचिः श्रद्धा सम्यत्कमुच्यते ॥
सति विद्यमाने सम्यक्त्वे सम्यग्दर्शने चकारोऽत्रैवकारार्थो भिन्नामश्च ततः सम्यके सत्येवेत्यर्थो लभ्यते अणुव्रतगुणव्रतशिक्षावतानां ग्रहः अभ्युपगमोन्याप्य उपपन्नः नखन्यथा सम्यक्त्वेऽसति निष्फलखप्रसंगाद्यથો -()
સાનીપરને નિશિતાનિ જાવન | न व्रतानि प्ररोहंति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥
અધિકાર ૨ જે. હવે ગૃહસ્થના વિશેષ ધર્મની વ્યાખ્યાને અવસર છે. તે ગૃહસ્થને વિશેષ ધર્મ સમકિત મૂળ છે, તેથી પ્રથમ સમ્યકત્વ–સમકિતનું લક્ષણ કહે છે.
“સમ્યકત્વ હેય તે, અણુવ્રત પ્રમુખને સ્વિકાર કરે ધટે છે, તેથી જિન ભગવંતે કહેલ તત્વ ઉપર રૂચિ તથા શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે, ”
સમ્યકત્વ સમ્યગુ દર્શન વિદ્યમાન હોય. અહીં મૂળમાં ૨ શબ્દ છે, તે વિ (જ) ને અર્થ તથા ભિન્ન ક્રમ બતાવે છે, તેથી એવો અર્થ થાય છે, સમ્યકત્વ વિદ્યમાન હોય, તજ અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું ગ્રહણ કરવું ઘટિત છે. અન્યથા એટલે સમ્યકત્વ વિદ્યમાન ન હોય તે, તે અણુવ્રતાદિક નિષ્ફળ થવાને પ્રસંગ આવે છે. તે વિષે કહ્યું છે કે, (૧) “ જેમ ખારવાળી જમીનમાં વાવેલાં ધાન્ય બીજ ઉગતાં નથી, તેમ મિઆત્વથી વાસિત એવા જીવમાં વ્રત ઉગતાં નથી.” જેમ પ્રલય કાળનો અગ્નિ ફલકૂપ વૃક્ષને
૧૬