________________
શ્રી ધર્મ સંગ્રહ,
१२७
तेषां मध्ये तु ये भव्या भाविभद्राः शरीरिणः । आविष्कृत्य परं वीर्य मपूर्व करणे कृते ॥ ७ ॥ अतिक्रामति सहसा तं ग्रंथिं दुरतिक्रमं । अतिक्रांतमहाध्वानो घट्टभूमिवाध्वगाः ॥ ८ ॥ अथा निवृत्ति करणा दंतर करणे कृते । मिथ्यात्वं विरलं कुर्यु वेदनीयं वदग्रतः ॥ ९ ॥
आंतर्मुहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवंति यत् । निसर्गहेतु कमिदं सम्यग् श्रद्धानमुच्यते ॥ १० ॥ गुरूपदेशमालंब्य सर्वेषा मपि देहिनाम् । यत्तु सम्यग् श्रद्धानं तत् स्यादधि गमजं परं ॥ ११ ॥ यम प्रशम जीवातु बीजं ज्ञान चरित्रयोः।। हेतु स्तपः श्रुतादीनां सद्दर्शन मुदीरितम् ॥ १२ ॥ श्लाघ्यं हि चरणज्ञानविमुत्तमपि दर्शनम् । न पुनर्ज्ञान चारित्रे मिथ्यात्वविषदूषिते ॥ १३ ॥
નારા પણ પ્રાણીઓ ઉત્કૃષ્ટ બંધને યોગ્ય થાય છે. (ક ) તેઓમાં જે પ્રાણુઓ ભવ્ય તથા ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા છે, તેઓ અપૂર્વ કરણ કરી પરમ વીર્યને પ્રગટ કરી જેમાં મુસાફરે મોટો માર્ગ અતિક્રમણ કરી ઘાટેની ભૂમિને પ્રાપ્ત થાય, તેમ તે દુખે અતિક્રમણ થાય, તેવા ગ્રંથિ દેશનું અતિક્રમણ કરી જાય છે. તે પછી અનિવૃત્તિ કરણથી અંતરકરણ કરવાવડે અગ્રથી વેદનીય એવા મિથ્યાત્વને વિરલ કરે છે. પછી અંતર્મદત્તનું જે સમ્યમ્ દર્શન પ્રાપ્ત કરે છે, તે નિસર્ગ-સ્વભાવથી ઉત્પન્ન થયેલ સમ્યમ્ શ્રદ્ધાનસમ્યકત્વ કહેવાય છે, અને ગુરૂના ઉપદેશથી સંવ ણીઓને જે સમ્યમ્ શ્રદ્ધાન-સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે અધિગમથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ કહેવાય છે. યમ તથા પ્રશમને છવાડનારું, જ્ઞાન તથા ચારિત્રનું હેતુરૂપ, અને તપ તથા શાસ્ત્ર પ્રમુખનું કારણરૂપ સદર્શન કહેલું છે. ચારિત્ર અને જ્ઞાનથી રહિત એવું દર્શન લાધ્ય છે. પણ મિથ્યાત્વરૂ૫ વિષથી દૂષિત