________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૨૫
सम्मदिट्ठी जीवो गच्छइ नियमा विमाणवासीसु । जइ न विगयसम्मत्तो अहव न बद्धा उ उ पुठिच ॥ २ ॥ जं सक्कइ तं कीरइ जं च न सकइ तयंमि सदहणा ।
सद्दहमाणो जीवो वच्चइ अयरामरं ठाणं ॥ ३ ॥ अथ तस्य चोत्पादे यी गति निसर्गोऽधिगम
श्चेति तां तद्देदांश्चाह निसर्गा द्वाधिगमतो जायते तच्च पंचधा ।
मिथ्यात्वपरिहाण्यैव पंचलक्षण लक्षितम् ॥ निसर्गादिति- निसर्गादधिगमाद्वा तत्सम्यक्त्वं जायते उत्पद्यते तत्र निसर्गः स्वभावो गुरुपदेशादिनिरपेक्ष इति भावः अधिगमो गुरूपदेशः
જે સારી રીતે ન હોય તેમાં શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા કરનારો જીવ અજરામરણ સ્થાનને पामे छे." તે સમ્યકત્વને ઉત્પન્ન કરવામાં બે ગતિ છે, નિસર્ગ સ્વભાવ અથવા અધિગમગુરૂને ઉપદેશ. હવે તે ગતિ તથા તે
સમ્યકત્વના ભેદ કહે છે. તે સમ્યકત્વ નિસર્ગ-સ્વભાવ અથવા ગુરૂના ઉપદેશથી પાંચ પ્રકારે ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વના નાશથી જ તે પણ લક્ષણે લક્ષિત છે,
તે સમ્યકત્વ નિસર્ગ અથવા અધિગમથી થાય છે. નિસર્ગ એટલે સ્વભાવ અચાત ગુરૂના ઉપદેશની અપેક્ષા જેમાં હતી નથી તે. અધિગમ એટલે ગુરૂને ઉપદેશ અર્થત,