________________
૧૨૬
શ્રી ધર્મ સ ગ્રહ.
यथावस्थित पदार्थपरिच्छेद इति यावत् । तथाहि योगशास्त्रदृत्तौ (५)
" अनाद्यनंतसंसारावर्त्तवर्तिषु देहिषु ।। ज्ञानदृष्टयावृत्तिवेदनीयांतरायकर्मणाम् ॥ १ ॥ सागरोपम कोटीनां कोट्यस्त्रिंशत्परास्थितिः । विंशतिगोत्रनाम्नो व मोहनीयस्य सप्ततिः ॥ २ ॥ ततो गिरिसरिद्ग्राव घोलनान्यायतः स्वयम् । एकाब्धिकोटि कोटयूना प्रत्येक क्षीयते स्थितिः ॥ ३ ॥ शेषाब्धिकोटि कोटयंतः स्थितौ सकलजन्मिनः । यथा प्रवृत्ति करणाद्ग्रंथि देशं समिति ॥ ४ ॥ रागद्वेषपरीणामो दुर्भेदो ग्रंथिरुच्यते । दुरुच्छेदो दृढतरः काष्टादेरिव सर्वदा ॥ ५ ॥ ग्रंथिदेशं तु संप्राप्ता रागादि प्रेरिताः पुनः । उत्कृष्ट बंधयोग्याः स्युश्चतुर्गति जुषोऽपि च ॥ ६ ॥ (६ )
યથાર્થ પદાર્થને પરિચ્છેદ, તે વિષે વેગ શાસ્ત્રની વૃત્તિમાં આ પ્રમાણે લખે છે (૫)“ આ અનાદિ અનંત સંસારના આવર્તમાં રહેલા પ્રાણીઓને વિષે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ સાગરોપમ કેટકેટીની છે. ગોત્ર અને નામ કર્મની સ્થિતિ વિશ કટાકેદી સાગરોપમની છે, અને મેહનીય કર્મની સ્થિતિ સીતેર કટાકોટી સાગરોપમની છે.
પર્વત અને નદીના પાષાણુને ઘેલના (ઘસારો) થવા ન્યાયે તે પ્રત્યેકની એક સાગરોપમ કેટકેટીએ ઉણી એવી સ્થિતિ ક્ષય પામે છે. બાકી સાગરેપમ કોટાકેટીની અંદર સ્થિતિ રહે, ત્યારે સર્વ પ્રાણુ યથા પ્રવૃત્તિ કરવાવડે ગ્રંથિના દેશને પામે છે. રાગ દેવનું પરિણામ તે દુર્મદ ગ્રંથિ કહેવાય છે. તે ગ્રંથિ કાષ્ટાદિકની જેમ દુઃખે ઉચ્છેદ થય તેવા સર્વદા મજબુત હોય છે. તે ગ્રંથિ દેશને પામેલા, રાગાદિકે પ્રેરેલા, ચાર ગતિને સેવ