________________
શ્રી ધમે સંગ્રહ.
असमत्ते पसत्थ समत्त मोहणी अ कम्मा णु वे अणो व समवयसमुत्थे पशम संवेगा इलिंगे हेआय- परिणामे पणत्ते " इदं च लक्षणममनस्केषु सिद्धादिष्वपि व्यापकं इत्थं च सम्यके सत्येव यथोक्तं श्रद्धानं भवति यथोक्त श्रद्धाने च सति सम्यक्कं भवत्येवेति श्रद्धानवतां सम्यक्कस्यावइयं भावित्वोपदर्शनाय कार्य कारणोपचारं कृत्वा तत्त्वेषु रुचिरित्यस्य तवार्थ श्रद्धान मित्यर्थ पर्यवसानं न दोषाययथा चोक्तं- “ ब्रीजाइ न व पयत्थे जो जाणइ तस्स हो इ संमत्तं । भावेणं सद्दहं ते आयाण मावि सम्मति ?? ॥ न न्वेवमपि शास्त्रांतरे तत्त्वत्रयाध्ययनस्यायध्यवसा सम्यक्कामित्युक्तं यतः – “ अरिहं देवो गुरुणो मुसाहुओ जिणमयं पमाणं च । इच्चा हो भावो संमत्तं विंति जगगुरुणो " ॥ कथं न शास्त्रांतरविरोध इति चेन्न अत्र प्रकरणे जिनोक्त तत्त्वेषु रुचिरिति यति श्राव
'
૧૨૩
મેહનીય કર્મના ક્ષયેાપશમથી થયેલ ઉપશમ સવેગ વિગેર્ લિંગમાં જે શુભ પરિણામ આત્મા ઉપજાવે તે સમ્યકત્વ. આ લક્ષણ મન વગરના સિદ્ધાદિકમાં પણ વ્યાપક છે.
',
એવી રીતે લેતાં એમ થયું કે, સમકિત હોય તો, યથાર્ચ શ્રદ્ઘા થાય છે, અને યથાર્થે શ્રદ્ધા હોય તો સમકિત થાય છે. એટલે કે શ્રદ્ધાવાળાને સમકિત અવશ્ય થાય. એમ બતાવાને કાર્યમાં કારણના ઉપચાર કરી તત્વા ઉપર રૂચિ, એ વચનના અર્થ તત્વ ઉપર શ્રદ્દા એમ લેવાથી દોષ લાગતો નથી. તે વિષે કહ્યું છે કે,. “ જે ખીજાદિ નવ પદાર્થ જાણે તેને સમકિત હોય છે, અને ભાવવડે શ્રદ્ધા રાખે, તેને પણ સમકિત હાય છે, ’’
"C
અહીં શંકા કરે છે કે, ખીજા શાસ્ત્રમાં ત્રણ તત્વ ( દેવ, ગુરૂ અને ધર્મ ) અધ્યવસાય તે સમ્યક્ત્વ એમ કહેલું છે. જેમકે- અરિહંત દેવ. ઉત્તમ સાધુ તે ગુરૂ અને જિન મત—જિન ધર્મ તે પ્રમાણ—ઇત્યાદિ જે શુભ ભાવ તે સમ્યકત્વ છે, એમ જગદગુરૂ શ્રી અત્યંત પ્રભુ કહે છે. ” તા શાસ્ત્રના વિધિ કેમ ન આવે ?
તેના સમાધાનમાં કહે છે કે, તેમ નથી. આ પ્રકરણમાં · જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ તે સમ્યકત્વ ' એમ યુતિ અને શ્રાવકાના સમ્યકત્વનું સાધારણ લક્ષણુ