________________
૧૧૨
શ્રી ધર્મ સ ંગ્રહ
संयमा नियमाः सर्वे नाश्यते तेन पावनाः । क्षयकालानलेनेव पादपाः फलशालिन इति
""
॥ २ ॥
सम्यक मेव दर्शयति जिनोक्तेत्यादि जिनोक्तेषु तत्वेषु जीवाजीवादिपदार्थेषु या शुद्धा अज्ञानसंशयविपर्यास निराकरणेन निर्मला रुचिः श्रद्धानं सा सम्यक्कं उच्यते जिनैरिति शेषः । तद्विशेषतो गृहिधर्म इति पूर्वप्रतिज्ञातं सर्वत्र योज्यं । नन्वित्यं सत्वार्थश्रद्धानं सम्यक्तमिति पर्यवसन्नं तत्र श्रद्धानं च तथेति प्रत्ययः स च मानसोऽभिलाषो न चायमपर्याप्त काद्यवस्थायामिष्यते सम्यकं तु तस्यामपीष्टं षट्षष्टिसागरोपमरूपायाः सायपर्यवसितकालरूपायाश्च तस्योत्कृष्टस्थितेः प्रतिपादनादिति कथं नागमविरोध ( २ )
इत्यत्रोच्यते तत्त्वार्य श्रद्धानं सम्यक्कस्य कार्य सम्यक्कं तु मिथ्यात्व क्षयोपशमादिजन्यः शुभ आत्मपरिणामविशेषः । आह च - '
66
નાશ કરે છે, તેમ તે મિથ્યાત્વ પવિત્ર એવા સયમ તથા નિયમને નાશ કરે છે.
""
તે સમ્યકત્વ દર્શાવે છે— શ્રીજિન ભગવતે કહેલા તત્વ એટલે જીવા જીવાદિ પદાર્થ, તેમને વિષે શુદ્ધ એટલે અજ્ઞાન, સંશય તથા વિષયાસને દૂર કરવાથી નિર્મલ એવી જે રૂચિ—- શ્રદ્ધા તેને શ્રી જિન ભગવત સમ્યકત્વ કહે છે, તે સમ્યકત્વ એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે, એમ પૂર્વે કરેલી પ્રતિજ્ઞા સર્વ ઠેકાણે યેાજવી,
અહિં શંકા કરે છે કે, · તત્વાર્થ ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વ. ' એમ સિદ્ધ થયું, तेभां श्रद्धा मेटले 'तेभन छे.' मेवी प्रतीति-विश्वास, ते प्रतीति भननी व्यलिलाषा छे, તે તે અયાસ વિગેરે અવસ્થામાં ઇચ્છાય છે, અને સમકિત તો તે અવસ્થામાં પણુ ઈષ્ટ છે, કારણકે તેની સણસે સાગરાપમની સાદિ અનંત કાળરૂપવાળી ઉત્કૃષ્ટી સ્થીતિ પ્રતિપાદન કરેલી છે. તે તેમ લેવાથી શાસ્ત્રનેા વિરોધ કેમ ન આવે ? ( ૨ ) તેના સમામ્યાનમાં કહેવાનું કે, તત્વાર્થે ઉપર શ્રદ્ધા તે સમ્યકત્વનું કાર્ય છે, અને સમ્યકત્વ તે મિથ્યાત્વના ક્ષયાપશમથી થયેલા આત્માને શુભ પરિણામ વિશેષ છે. તે વિષે કહેવું છે કે, “ સર્વ
९५