________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૧૯
" परलोगहिरं धम्मं जो जिणवयणं सुणे इ उवउत्तो । अइतिव्व कम्मविगमा उक्कोसो सावग्रो इत्य " ॥ इत्यादिभिरसाधारणैः श्रावक शब्द प्रवृत्ति हेतुभि रधिकारित्वमुक्तं यतिधर्माधिकारिणोऽप्येवं तत्मस्तावे वक्ष्यमाणा यथा
" पव्वजाए अरिहा आयरिअदेसंमि जे समुपना । जाइ कुलेहिं विसिट्ठा तह खीणप्पा यकम्मला " ॥ १ ॥ तत्तो अविमल बुद्धि दुलहं मणुअत्तणं भवसमुद्दे । . जम्मो मरणनिमित्तं च वलाओ संप या ओ अ ॥ २॥ विसया य दुरकहेउ संजोगे निअमओ विओगुत्ति । पइ समयमेव मरणं इत्थ विवागो अ अइरुदो ॥ ३ ॥ एवं पयई एचिअ अवग संसार निग्गुण सहावा । तत्तो अ तश्विरत्ता पयणु कुसा यप्पहासाय ॥ ४ ॥ मुकयन्नु आ विणी आ राया ईणम विरुद्ध कारी अ । कल्लाणं सासदा धीरा तह समुवसंपन्ना ॥ ५॥ (१०३)
નાશ કરે તે ઉત્કૃષ્ઠ શ્રાવક. ” ઈત્યાદિ શ્રાવક શબ્દની પ્રવૃત્તિના અસાધારણ હેતુવડે વિરત શ્રાવક ધર્મનું અધિકારીપણું કહેલું છે. - યતિ ધર્મના અધિકારીઓ પણ તે પ્રમાણે તે પ્રસંગે કહેવામાં આવશે. “ જેમકે, જે આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા છે, જે જાતિ કુળમાં ઉત્તમ છે, તેમજ જેઓએ પાપ કર્મના મળને ખપાવ્યા છે, તે દીક્ષા લેવાને ગ્ય છે. આ સંસારરૂ૫ સમુદ્રમાં મલિન બુદ્ધિવાળાને દુર્લભ એવું માનુષ્યપણું દુર્લભ છે, જન્મ અને મરણ નિમિત્ત સંપત્તિઓ ચપળ છે. વિષય દુઃખના હેતુ છે, સંગને નિમિત રીતે વિયોગ થાય છે, પ્રત્યેક સમયે મરણ રહેલું છે, એવું અતિ દારૂણું પરિણામ છે. એવી રીતે નિશ્ચય કરી સંસારને સ્વભાવ જાણું, કષાયને નાશ કરવા તેમાં વિરક્ત થાય છે, અને સુકૃતવાળા, વિનીત, અવિરૂદ્ધ કરનારા અને તેમાં ઉત્પન્ન થયેલા તે ધીર પુરૂષ શ્રદ્ધાથી કલ્યાણના અધિકારી છે.” (૧૦૩) એવી રીતે જુદા જુદા યતિ ધર્મના અધિકારી જણાવ્યા છે, તથાપિ