________________
૧૧૮
શ્રી ધર્મ સંગ્રહ,
“ વય સુવિહીન લિંપિાવરાળે / -
ફરો હીના રિપાકુળ ગા” છે ?
इहाधिकारिण उत्तमा मध्यमा हीनाचेति त्रिधा तत्रोत्तमाः संपूर्ण गुणा एव पादश्चतुर्थाशस्तत्प्रमाणैर्गुणैर्ये विहीनास्ते मध्यमा अर्द्धप्रमाण गुणहीनाश्च जघन्या अभदप्यधिक हीना नरा दरिद्रा धर्मरत्नस्यायोના સ્ત્રા (૨૦૨) . अत्र च यद्यपि भाक्क यतिधर्मभेदाधर्मो द्विधा श्रावकधर्मोऽपि अविरत विरत श्रावक धर्म भेदाविया तत्रा विस्त श्रावकधर्मस्य पूर्व सूरिभिः " तत्थहिगारी अत्यी ससत्य ओ जो न सुत्पडिदो अत्थी
ओ जो विणीओ समुट्ठिओ पुज्जमाणो अ" इत्यादि ना अधिकारी निरूपितः । विरतश्रावकधर्मस्य-" संपत्त दंसणाई पइदि अहं जड़ जणा मुणेई आसामायारिं परमं जो खलु तं सा वयं विति"(१०२.) तथा
અહિં શંકા કરે છે કે, ત્યારે એકાંતે એવા ગુણથી જે સંપન્ન હોય તે જ ધર્મ ના અધિકારી સમજવા કે, તેમાં કાંઈ અપવાદ પણ છે– એ શંકા ઉપર કહે છે
અહિં ધર્મ રત્નને યોગ્ય એવા અધિકારી ઉત્તમ, મધ્યમ, અને હીન એમ ત્રણ પ્રકારના છે, તેમાં જે સંપૂર્ણ ગુણવાળા તેજ ઉત્તમ જાણવી. પાદ એટલે ચતુર્થશ તત્કમાણ એવા ગુણથી રહિત તે મધ્યમ જાણવા, અને અર્ધપ્રમાણ ગુણથી રહિત તે જઘન્ય જાણવા અને અર્ધથી પણ અધિક ગુણે રહિત એવા પુષે દરિટી જાણવા. અર્થાત તે ધર્મ રત્નને અયોગ્ય છે. ”( ૧૦૧ ) અહિં જો કે, શ્રાવક ધર્મ, અને યતિધર્મ-એવા ભેદથી બે પ્રકારે ધર્મ કહે છે, અને શ્રાવક ધર્મ પણ અવિરત શ્રાવક ધર્મ, અને વિરત શ્રાવક ધર્મ એવા બે ભેદવા છે. તેમાં અવિરત શ્રાવક ધર્મને અધિકારી પૂર્વ વિદ્વાનોએ આ પ્રમાણે કહે છે– “જે અર્થી સમર્થ, સૂત્ર જાણનાર, વિનીત, અને આસ્તિક તરીકે પૂજાતે હોય તે અવિરત શ્રાવક ધર્મને અધિકારી છે.” ઈત્યાદિ.
વિરત શ્રાવક ધર્મને અધિકારી આ પ્રમાણે –“દર્શન વિગેરે પ્રાપ્ત કરી પ્રતિ દિવસ સમાયિક કરી પરમ શ્રુત સાંભળે તે વિરત થવક છે.” (૧૨) વળી જે પરલોકમાં હિતકારી ધર્મ તથા જિન વચનને ઉપયોગથી સાંભળે, અને અતિ તીન કર્મને