________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૧૭
स सत्कथः १३ सुपक्षयुक्तः सुशीलानुकूलपरिवारोपेतः १४. सुदीर्घदर्शी सुपर्यालोचितपरिणामसुंदरकार्यकारी १५ विशेषज्ञोऽपक्षपातित्वेन गुणदोपविशेषाविशेषवेदी १६ दृद्धानुगः परिणतमतिपुरुषसेवकः १७. विनीतो गुणाधिकेषु गौरवकृत् १८ कृतज्ञः परोपकाराविस्मारकः १९ परहितार्थकारी निरीहः सन् परार्थकृत् सुदाक्षिण्यो हि अभ्यर्थित एव परोपकार करोत्ययं पुनः स्वत एव परहितरत इति विशेषः २० तह चेवत्ति तथा शद्धः प्रकारार्थः च समुच्चये एवोऽवधारणे ततश्च यथैते विंशतिः तथैव तेन प्रकारेण लब्धलक्ष्यश्च धर्माधिकारीति पदयोगः पदार्थस्तु लब्ध इव प्राप्त इव लक्ष्यो लक्षणीयो धर्मानुष्टानव्यवहारो येन सः लब्धलक्ष्यः सु शिक्षणीय २१ इत्येकविंशत्या गुणैः संपन्नो धर्मरत्नयोग्य इति योजित मेव । अत्राह ननु किमेकांतेनैतावद्गुणसंपन्ना धर्माधिकारिण उतापवादोप्यस्तीति प्रश्नसत्याह
ગુણ છે. ૧૨ ગુણ રાગી એટલે ગુણ જનને પક્ષપાત કરનાર હેય, ૧૩ સતી–ધર્મ કથા જેને પ્રિય છે એ હેય, ૧૪ સુપક્ષે યુક્ત એટલે સુશીલ તથા અનુકૂલ પરિવારવાળો હેયુ, ૧૫ દીર્ધ દશ એટલે વિચાર પૂર્વક અને પરિણામે સારું કાર્ય કરનારો હેય. ૧૬ વિશેષજ્ઞ એટલે પક્ષપાત વગર ગુણ દેવના ન્યૂનાધિકપણાને જાણનાર હેય. ૧૭ વૃદ્ધને અનુસરનાર એટલે પકવ બુધિવાળા પુરૂષને સેવક હેય. ૧૮ વિનીત એટલે અધિક ગુણવાનની ગેરવતા કરનારો હોય, ૧૯ કૃતજ્ઞ એટલે પરોપકારને નહીં ભુલનારો હોય, ૨૦ ૫રહિતાર્થકારી એટલે નિરીહ થઈ પરહિત કરનારે હેય. દાક્ષિણ્યતાવાળો પુરૂષ પ્રાર્થના કરવાથીજ પરોપકાર કરે છે, અને આ પુરૂષ સ્વતઃ પરોપકાર કરવામાં તત્પર હોય છે. એટલે તેમાં વિશેષ છે. અહિ તથા શબ્દ પ્રકાર અર્થમાં, ૨ શબ્દ સમુચ્ચયમાં અને પુત્ર શબ્દ અવધારણ–નિશ્ચયમાં પ્રવર્તે છે.
એથી વિશજ ગુણ થાય છે, માટે લબ્ધ લક્ષ્ય અને ધર્માધિકારી એ પગને વેગ છે. તે પદનો અર્થ એ થાય કે, ધર્મનુષ્ઠાનને વ્યવહારરૂપ લક્ષ્ય જેણે પ્રાપ્ત કર્યો હોય તે, અથત સારે શિક્ષણીય હોય છે. આવા એકવીશ ગુણવડે સંપન્ન એ પુરૂષ ધર્મર ત્નને યોગ્ય છે. એમ પેજના કરવી.