________________
શ્રી ધર્મ સંગ્રહ.
તવેવ દ્ધરો ફાવીસ મુદ્દે સંત્તા ॥ ૩ ॥ ( ૨૦૦ ) एतासां व्याख्याधर्माणां मध्ये यो रत्नमिव वर्त्तते जिनप्रणितो देशविरतिसर्वविरतिरूपो धर्मः स धर्मरत्नं तस्य योग उचितो भवतीत्यध्याहारः एकविंशत्या गुणैः संपन्न इति तृतीयगाथांते संबंधः । तानेव गुणान् गुणागुणिनोः कथंचिदभेद इति दर्शनाय गुणिप्रतिपादनद्वारेणाह— " अरकुद्दो इत्यादि तत्र अक्षुद्रोऽनुत्तानमतिः १ रूपवान् प्रशस्तरूपः स्पष्टपंचेंद्रियरूप इत्यर्थः २ प्रकृति सोमः स्वभावतोऽपापकर्मा ३ लोकप्रियः सदासदाचारचारी ४ अक्रूरोक्लिष्टचितः ५ भीरुः ऐहिकामुष्मिकापाय भीरुकः ६ अशठः परावंचकः ७ सुदाक्षिण्यः प्रार्थनाभंगभीरुः ८ लज्जालुः अकार्यवर्जकः ९ दयालुः सत्खानुकंपकः १० मध्यस्थो रागद्वेषरहितः अतएवासौ सोम दृष्टिः यथावस्थितविचारवित्त्वात् इह पदद्वयेनाप्येक एक गुणः ११ गुणरागी गुणी पक्षपातकृत् १२ सती धर्मकथाऽभीष्टा यस्य
૧૧૬
પુરૂષ ધર્મ રત્નને યોગ્ય થાય છે. ” (૧૦૦) તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે-સર્વ ધર્મને વિષે જે ધર્મ રત્ન જેવા હાય. શ્રી જિન પ્રણીત દેશ વિરતિ તથા સર્વ વિરતિ રૂપ જે ધર્મ તે ધર્મ રત્ન કહેવાય છે. તે ધર્મ રત્નને યોગ્ય એવા પુરૂષ થાય છે. તે કેવા પુરૂષ કે જે એકવિશ ગુણથી સપન્ન હોય—એ ત્રીજી ગાથા સાથે સબંધ છે. ગુણ અને ગુણીની વચ્ચે કાઇ રીતે અભેદ છે, એમ દાવા તે એકવીશ ગુણને ગુણીનું પ્રતિપાદન કરી તે દ્વારા કહે છે–૧ અક્ષુદ્ર એટલે જેની મતિ હલકી ન હોય. ૨ રૂપવાન એટલે શ્રેષ્ટ રૂપ અર્થાત્ પ ંચે દ્રિયના સ્પષ્ટ રૂપ વાલા હોય. ૩ પ્રકૃતિથી સામ હોય એટલે સ્વભાવથી પાપ રહિત કર્મવાલા હાય. ૪ લાક પ્રિય એટલે હમેશાં સદાચારે ચાલનારે હાય. પ અનુકૂલ એટલે ચિત્તમાં કલેશ વગરના હાય. ૬ ભીરૂ એટલે આ લાક તથા પરલેાકના અપાય—થી ખીણુ હોય. ૭ અશ એટલે ખીજાને છેતરનારા ન હોય. ૮ દાક્ષિણ્યતાવાલા એટલે પ્રાર્થનાને ભંગ થવામાં ખીકણુ હાય, ૯ લાળુ એટલે અકાર્યને વર્જનારો હાય. ૧૦ યાળુ એટલે પ્રાણી ઉપર અનુકંપા કરનારા હોય, ૧૧ મધ્યસ્થ એટલે રાગ દ્વેષ વગરના તેથીજ સામ દૃષ્ટિ એટલે યથાર્થ વિચારને જાણનારા હાય, આ બંને એકજ