________________
9
શ્રી ધી સંગ્રહ,
तस्य ग्रंथैर्बधनं निष्पादन भेदे सति संपद्यते इति किमुक्तं भवति यावती अंथिभेदकाले सर्वकर्मणा मायुर्वर्जानां स्थितिः अंतःसागरोपमकोटाकोटिलक्षणा विशिष्यति तावत्ममाणमेवासौ सम्यगुपलब्धसम्यग्दर्शनो जीवः कथंचित्सम्यक्त्वापगमा तीबायामपि तथा विधसंक्लेशमाप्तौ बध्नाति न पुनस्तं बंधेनातिक्रामतीति । ( ९४ ) " तथा असत्यपाये न दुर्गतिरिति "। असति अविद्यमाने अपाये विनाशे सम्यग्दर्शनस्य परिशुद्ध भव्यसपरिपाक सामर्थ्यान्मतिभेदादिकारणानवाप्ती न नैव दुर्गतिः कुदेवख कुमानुषख तिर्यक्तनारकल प्राप्तिः संपद्यते किंतु सुदेवखसुमानुपले एव સ્થતા અન્યત્ર પૂર્વ મુખ્ય તિ . ( ૧૫ ) “તથા વિશા
“તે ગ્રંથિને બંધ ફરીવાર ન થાય.” જેથી તે ગ્રંથિ ભેદ કરવાથી ફરીવાર તેને બંધ ન થાય. કહેવાની મતલબ એવી છે કે, ગ્રચિના ભેદ વખતે આયુષ્ય કર્મ સિવાયનાં બધાં કર્મની જેટલી સ્થીતિ [કોટા કડી સાગરોપમની ] વિશેષ થાય, તેટલા પ્રમાણમાં જ એ સભ્ય દર્શનને પ્રાપ્ત કરનારે જીવ કદિ કઈ રીતે સમકિતને નાશ થવાથી તાત્ર એવી તેવી જાતની કલેશની પ્રાપ્તિમાં બંધાય છે ખરો, પણ બંધ થવાથી તેને અતિક્રમણ કરતા નથી. [ ૭૪ ]
“ સમક્તિને નાશ ન થવાથી દુર્ગતી થતી નથી.” સમ્યગદર્શન ( સમકિત) ને વિનાશ ન હોવાથી શુદ્ધ ભવ્યપણાના પરિપાકના સામર્થ્યથી બુદ્ધિ ભેદ થવા વિગેરે કારણ ઉભું થતું નથી, એટલે દુર્ગતિ થતી નથી. અર્થાત કુદેવપણની, કુમનુષ્યપણાની તિચપણની અને નારકીપણની પ્રાપ્તિ થતી નથી, પણ સુદેવપણુ અને સુમનુષ્યપણુજા રહે છે. [ ૯૫ ]
વિશહિથી ચારિત્ર થાય છે.” વિશુદ્ધિ એટલે શુદ્ધ નિઃશંકત્વ વિગેરે દર્શના ચારરૂપ જળના પૂર વડે શંકા પ્રમુખ કાદવ છેવાથી ઉત્કર્ષને પ્રાપ્ત થયેલ સમ્યગુ દર્શનની શુદ્ધિ તેથી શું થાય છે? તે કહે છે. તેવી શુદ્ધિથી ચારિત્ર એટલે સર્વ સાવલ [ સદોષ ] યોગને ત્યાગ અને નિરવઘ ( નિષ) યોગને આચાર તેરૂપ શાસ્ત્રિ પ્રાપ્ત થાય છે. કારણકે, શુદ્ધ સક્યત્વેજ ચારિત્રરૂપ છે. આચારાંગ સુત્રમાં પણ તેજ પ્રમાણે કર