________________
૧૧૨
શ્રી ધર્મ સંગ્રહ.
-
-
મિસાઇ” (૧૭) - “તષ તિ” | ત પાક્ષિા મા કોकालोकविलोकनशालिनोः केवलज्ञानदर्शनयोर्लब्धौ सत्यां निस्तीर्णभावा
वस्य सतोजतोरपवर्ग उक्तनिरुक्त उद्भवतीति । किं लक्षण इत्याह" स आत्यंतिको दुःखविगम इति " । सोऽपवर्गः अत्यंत सकलदुःखशक्तिनिर्मूलनेन भवतीति आत्यंतिकः दुःखविगमः सर्वशारीरमानसाशर्मविरहः सर्वजीवलोकावसाधारणानंदानुभवश्चेति । इत्थंदेशनाविधि प्रपंच्योપસંબહિ
एवं संवेगकृद्धर्म आख्येयो मुनिनाः परः ।
यथा बोधं हि सुश्रूषो वि तेन महात्मन' ॥ इति व्याख्यात पायं ।
ભાવનાથી રાગાદિકને ક્ષય થાય છે. કારણકે એ રાગાદિ ભાવનાના પ્રતિપક્ષ ભૂત છે. (૯૭) તે રાગરિકના ક્ષયથી શું થાય તે કહે છે.
“ તે રાગાદિકને ક્ષય થવાથી મેક્ષ થાય છે.” તે રાગાદિકને ક્ષય થવાથી સર્વ લોકાલોકના અવલોકનથી શોભતા એવા કેવળ જ્ઞાન તથા દર્શનની પ્રાપ્તિ થવાથી ભવરૂપ સમુદ્રને તરનારા પ્રાણીને અપવર્ગ છે, જેને શબ્દાર્થ આગળ કહે છે, તે પ્રાપ્ત થાય છે. અપવર્ગ–મેક્ષનું શું લક્ષણ ? તે કહે છે.
અત્યંત દુઃખ નાશ તે મેક્ષ કહેવાય છે.” તે મેક્ષ અત્યંત એટલે દુખની સર્વ શક્તિને નિર્મલ કરવાથી થયેલ દુઃખને નાશ એટલે શારીરિક તથા માનસિક દુઃખને વિરહ અને સર્વ જીવ લેકને અસાધારણ આનંદ અનુભવ, તે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે દેશના વિધિને સવિસ્તર બતાવી. હવે તેને ઉપસંહાર કરે છે.
એવી રીતે મુનિએ સવેગને કરનારે પરમ ધર્મ કહેવા, જેથી તે મહાઆવડે ધર્મ સાંભળવા ઈચ્છનાર પુરૂષને યથાર્થ બોધ થશે ?
તેની લગભગ વ્યાખ્યા થયેલી છે. અહીં શંકા થાય છે, ધર્મ કહેવાથી પણ જે