________________
શ્રી ધમ સંગ્રહ.
आह धर्माख्यापनेऽपि यदा तथाविधकर्मदोषान्नावबोधः श्रोतुरुत्पद्यते तदा किं फलं धर्माख्यानमित्याह । अबोधेऽपि फलं प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन नियमाच्छुद्ध चेतसः || સુખમ્ ।
आह प्रकारांतरेणापि देशनाफलस्य संभाव्यमानत्वादलमिहैव यत्नेनेत्याशंक्याह
नोपकारो जगत्यस्मिन् तादृशो विद्यते कचित् । यादृशी दुःख विच्छेदादेहिनां धर्मदेशना ॥
૧૧૩
न नैव उपकारोऽनुग्रहो जगति भुवने अस्मिन्नुपलभ्यमाने तादृशो विद्यते समस्ति कचित्काले क्षेत्रे वा यादृशी याहगुरुपा दुःखविच्छेदात्
તેવા કર્મના દોષથી શ્રોતાને મેધ ન થાય તેા, પછી ધર્મ કહેવાનું ળ શું ? તે કહે છે. “ ધર્મ કહેતાં કદિ એધ ન થાય, તાપણ ઉત્તમ મુનિઓએ શુદ્ધ ચિત્તવાળા ઉપદેશકના નિયમ વિધાનથી ફળ થાય, એમ કહેલું છે, ” આ શ્લોક સુગમ છે.
અહીં વળી શંકા કરે છે કે, જ્યારે ખીજી રીતે દેશનાનું મૂળ સભવે છે, તે પછી એમાં યત્ન કરવાની શી જરૂર છે ? તેના સમાધાન માટે કહે છે—
“ આ જગતમાં કાઈ ઠેકાણે તેવા બીજો ઉપકાર નથી કે, જેવા ઉપકાર પ્રાણીઓના દુ:ખના નાશ કરનારી ધર્મ દેશના કરવાથી થાય છે,
આ જગતમાં કાઇ કાળે અથવા ક્ષેત્રે તેવા ઉપકાર નથી કે, જેવા શરીર તથા મન સંબંધી દુઃખને નાશ કરવાથી દેશનાને યાગ્ય એવા પ્રાણીઓને ધર્મ દેશના ઉપકાર કરે છે. અહીં ધર્મ દેશના એટલે ધર્મ દેશનાથી થયેલ માર્ગ શ્રદ્ધા પ્રમુખ ગુણુ. કારણકે,
૧૫