________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૧૧
रित्रमिति" । विशुद्धः परिशुद्धनिःशंकितत्वादि दर्शनाचारवारिपूरमक्षालित शंकादिपंकतया प्रकर्षप्राप्तिलक्षणायाः सम्यग्दर्शनसक्तायाः सकाशात् किमित्याह चारित्रं सर्व सावधयोगपरिहारनिरवद्ययोगसमाचाररूपं संपद्यते शुद्धसम्यक्त्वस्यैव चारित्ररूपत्वात् । तथा चाचार सूत्र-" जंमोणति पासहातसंमंति पासहाजसमंति पासहा तं मोणति पासहत्ति" । (९६) " भावनातो रागादि क्षय इति "। भाव्यते मुमुक्षुभिरभ्यस्यंते निरंतरमेव ता इति भावनाः ता थानित्यत्वाशरणत्वादयो द्वादश यथोक्तं ।
" भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे ।
अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥१॥ निर्जरण लोकद्विरस्त धर्मस्वाख्यात तत्वचिंताश्च ।
बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥ २ ॥ ताभ्यो रागादिक्षयः रागादया रागद्वेषमोहमलप्रभृतयः तेषां क्षयः संजायते सम्यचिकित्साया इव वातपित्तादिरोगापगमः प्रचंडपवनाद्वा यथा मेघमंडलविघटनं रागादि प्रतिपक्षभूतत्वाद्भावनामिति । " ततोऽपि कि
धुळे :- " ज्यां यानि त्यो सभ्यप, भने यो सभ्य त्यां यात्रि. " (४)
ભાવનાથી રાગાદિકને ક્ષય થાય છે.” ભાવે એટલે મુમુક્ષુ પુરૂષ નિરંતર જેને અભ્યાસ કરે તે ભાવના કહેવાય છે, તે ભાવના અનિત્યત્વ વિગેરે બાર પ્રકારની छ. युं छे , “ १ अनित्य भावना, २ मशरण भावना, 3 4 लाना, ४ अन्य. ત્વ ભાવના, ૫ અશુચિ ભાવના, ૬ સંસાર ભાવના, ૭ કમશ્રવ સંવર ભાવના, ૮ નિરા ભાવના, ૯ લેક ભાવના, ૧૦ ધર્મ ભાવના, ૧૧ તત્વ ભાવના, અને ૧૨ બેધિ દુર્લભ ભાવના, એ બાર શુદ્ધ ભાવના કહેવાય છે. તે ભાવનાથી રાગાદિ એટલે રાગ, દેગ, મેહ, તથા મલ વિગેરે તેમને ક્ષય થાય છે. જેમ સારી રીતે ચિકિત્સા કરવાથી વાતપિત્ત વિગેરે રોગને ક્ષય થાય છે, અને પ્રચંડ પવનથી જેમ મેધ મંડળને ક્ષય થાય છે, તેમ