________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૦૯
रिणी नियतिः अपचीयमानसंक्लेश नानाशुभाशयसंवेदनहेतुः कुशलानुबंधिकर्मसमुचित पुण्यसंभारो महाकल्याणाशयः प्रधानपरिज्ञानवान् भरूपमाणार्थपरिज्ञान कुशलः पुरुषः ततस्तथाभव्यत्वमादौ येषां ते तथाभव्यत्वादयः तेभ्यः असौ वरबोधिलाभः प्रादुरस्ति स्वरुपं च जीवादिपदार्थश्रद्धानमस्य । અય ત વ તવાદ . ( ૧૨ ) “ષિમેલેનાર્ચના રિ”! इह थिरिव ग्रंथिः दृढो रागद्वेषपरिणामः तस्य ग्रंथे दे अपूर्वकरणपन-. सूच्या विदारणे सति लब्धशुद्धतत्त्वश्रद्धानसामर्थ्याचात्यंत न प्रागिवाति निविडतया संक्लेशो रागद्वेषपरिणामः प्रवर्तते न हि लन्धवेधपरिणामो मणिः कथंचिन्मलापूरितरंध्रोऽपि भागवस्यां प्रतिपद्यत इति एतदपि कुतं ત્યાદિ ! (૨૨) “ પૂસ્તપનારિ” થતો ન મૂવર પુનરિ
અમુક વનસ્પતિને જેમ વસંતકાળ ફળદાન તરક અભિમુખ કરે, તેમ ફળદાન તરફ અભિમુખ કરવાપણું, તેને કાલને લઈને પણ ઓછાવધુ થવાને નાશ કરી નિયમિત કાર્ય કરનારી નિયતિ (કુદરતી બનાવ ) વળી જે કલેશને ઘટાડનાર અને વિવિધ પ્રકારના શુભ આશયના અનુભવના હેતુરૂપ છે. તેમજ કુશળાનુબંધી કર્મ વડે જેણે પુણ્યને સમુદ્ર એકત્ર કર્યો હોય, જેનો આશય મહા કલ્યાણકારી , જેને પરિણામ પ્રધાન હોય અને જે પ્રરૂપણા કરવામાં આવતા અર્થના જ્ઞાનમાં કુશળ હોય, તે પુરૂષ તે તથા ભવ્ય કહેવાય. તેવા તથા ભવ્યપણાને ભાવ તે તથા ભવ્યત્વ કહેવાય. તથા ભવ્યત્વ જેમને આદિ છે, એવા સમગ્ર બધિ લાભથી આ બેધિ લાભ શ્રેષ્ટ થયેલે છે, એનું સ્વરૂપ છવાદિ પદાર્થની શ્રદ્ધા રાખવી તે છે. હવે પળથી શ્રેષ્ઠ બેધિ લાભ કહે છે. ( ૨ ).
“ ગ્રંથિને ભેદ થવાથી અતિ કલેશ ન થાય.” અહીં ગ્રંથિ એટલે ગ્રંથિના જે દઢ બંધાએલ રાગ દેષને પરિણામ. ભેદ એટલે અપૂર્વ કરણરૂપ વજની સોય વડે તે ગ્રંથિનું પ્રાપ્ત થયેલા શુદ્ધ તત્વની શ્રદ્ધાના સામર્થથી વિદારણ કરવું. તે કરવાથી અત્યંત એટલે પૂર્વની જેમ અતિ નિબિડ-ઘાટે સંલેશ એટલે રાગ દ્વેષને પરિણામ પ્રવર્તતા નથી. જેને વેધરૂપ પરિણામ પ્રાપ્ત થયે હેય, તે મણિ કદિ તેના છિદ્રમાં મળી ભરાય તે પણ, પૂર્વની અવસ્થાને પામતે નથી. એ કેવી રીતે ? તે કહે છે [૩]