________________
શ્રી ધર્મ સંગ્રહ,
To૭
कार्याचारकादौ चिरशोक विषादादीनि दुःखानि समुपलभमानः शरीर च तथाविधमनः संक्षोमादापनज्वरादिजनित व्यथा मनुभवति ( ८६ ) न च दृष्टेष्टापलापिता युक्ता सतां नास्तिकलक्षणत्वात्तस्याः इत्थं सर्वथा नित्यमनित्यं च तथा देहाद्भिन्नमभिन्नं चात्मानमंगीकृत्य हिंसाीनामसंभમાપવહાબદ– (૮૭) “ માઁ ન્યઐતિિિતિ તવાર इति । " अत एकांतवादादन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समभ्युपगम्यमाने एतस्मिन् हिंसाहिंसादिसिद्धिः तत्सिद्धौ च तनिबंधना मोक्षसिद्धिरिति एष तत्ववादः प्रतिज्ञायते अतत्ववादिना पुरुषेण वेदितुं न पार्यते इति । एवं तत्ववादे निरूपिते कि कार्यमित्याह । ( ८८ )
" परिणाम परीक्षेति." । परिणामस्य तत्ववाद विषयज्ञानश्रद्धा
વે છે, અને શરીર તેવી જાતને મનમાં ક્ષોભ થવાથી પ્રાપ્ત થતી વાર વિગેરેની વ્યથાને અનુભવે છે. [ ૮૬ ] તેથી સંપુરૂષોને દષ્ટ અને ઈષ્ટને ઓલવી નાખવા તે યુક્ત નથી. કારણ કે તે નાસ્તિકનું લક્ષણ છે. એવી રીતે આત્મા સર્વથા નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન છે, એમ માની હિંસાદિકને સંભવ ન થાય, તેમ કરવું. એમ હવે એ વિષયને સમાપ્ત કરવા કહે છે. (૮૭)
એથી અન્યથા બીજી રીતે આત્માને માનવાથી એ હિંસા અહિંસાની સિદ્ધિ થાય છે, અને તે સિદ્ધિ થતાં મેક્ષ સિદ્ધિ થાય છે, એ તત્વવાદ છે. ” એથી એટલે એકાંત વાદથી અન્યથા એટલે બીજી રીતે અર્થાત આત્માને નિત્ય અનિત્ય વિગેરે સ્વરૂપવાળે માનવાથી તેમાં હિંસા અહિંસા વિગેરેની સિદ્ધિ થાય છે, અને તે સિદ્ધિ થતાં તેને અનુસરી રહેલી મેક્ષની પણ સિદ્ધિ થાય છે, એ તત્વ વાદ છે, એમ પ્રતિજ્ઞાથી કહે છે. એટલે અતત્વવાદી એવો પુરૂષ એ જાણી શકતું નથી. એવી રીતે તત્વવાદનું નિરૂપણ કર્યા પછી શું કરવું? તે કહે છે. [ ૮૮ }
“ પરિણામની પરીક્ષા કરવી” પરિણામ એટલે તત્વવાદ વિષયના જ્ઞાન ઉપર શા તેની પરીક્ષા કરવી, એટલે એકાંતવાદ ઉપર અરુચિ થાય એવી સૂચના કરનારાં ,