________________
શ્રી ધર્મ સગ્રહ
46
**
दन्यकृतं शुभमशुभं वा वेदयितुमर्हति कृतनाशाकृताभ्यागमदोषप्रसंगादिति । तथा आत्मकृतस्य देहेनेति । यदि च देहाद्भिन्न एवात्मेभ्युपगम स्तदा आत्मकृतस्य कुशलादकुशलाद्गानुष्टानादात्मसमुपार्जितस्य शुभस्याशुभस्य च कर्मण इहामुत्र च देहेन कर्त्रानुपभोगोऽवेदनं प्रसज्यते अकृतવાત્ તિ નાવબાપાને તથાપિ કો તો ફસાદ! ( ૮૪ ) “ ÐEबाघेति । दृष्टस्य सर्वलोक प्रतीतस्य देहकृतस्यात्मना आत्मकृतस्य च देहेन यः सुखदुःखानुभवः तस्य इष्टस्य च शास्त्र सिद्धस्य बाधा अपह्नवः प्राप्नोति ( ८५ ) तथाहि दृश्यत एवात्मा देहकृताञ्चौर्यपारदार्याद्यकार्य
**
lok
ભોગવવાં પડે નહીં. ” દેહ અને આત્માને એકાંત ભેદ લેવાથી દેહે કરેલાં શુભ કે અશુભને આત્માને ઉપભોગ ન થાય, એટલે સુખ દુઃખના અનુભવદ્રારા અનુભવ ન ચાય. ખીજાએ કરેલ શુભ કે અશુભ તેને ખીજો વેદથાને યોગ્ય નથી. તેમ થવાથી કૃત ( કરેલાં ) ના નાશ, અને અમૃત ( ન કરેલાં ) ની પ્રાપ્તિ, એ દોષ લાગવાના પ્રસંગ આવે છે.
“ આત્માએ કરેલાં હાય, તે દેહને ભાગવવાં પડે નહીં. ” જો દેહથી ભિન્ન આત્મા લઈએ તા, આત્માએ કરેલાં કુશળ કે અકુશળ અનુષ્ટાનથી આત્માએ ઉપાર્જન કરેલાં શુભ અશુભ કર્મનું આલોક અને પરલોકમાં દેહને ભોગવવાં ન પડે, એવા પ્રસંગ આવે. કારણ કે તેણે કરેલાં નથી. જો કદિ એમ લઈએ તે શા દ્વેષ આવે ? તે કહે છે– [ ૮૪ ]
“ દૃષ્ટ અને ઇષ્ટના ખાધ થાય ” દૃષ્ટ એટલે સર્વે લાકમાં પ્રતીતિ યુક્ત જે દેહે કરેલાં તેના આત્મા સાથે સુખ દુઃખના અનુભવ, અને આત્માએ કરેલાંના દેહની સાથે સુખ દુઃખના અનુભવ, અને ઇષ્ટ એટલે જે શાસ્ત્ર સિદ્ધ હાય, તે દષ્ટ, અને ઈષ્ટને ખાધ પ્રાપ્ત થાય. ( ૮૫ ) તે આ આત્મા ચારક વિગેરેમાં ચિરકાળ
૧ ચારક એટલે કારાગૃહ,
પ્રમાણે-દેહે કરેલાં ચોરી જારી વિગેરે અકાર્યથી શાક, ખેદ વિગેરે દુઃખને પ્રાપ્ત થતો જોવામાં આ