________________
१०४
શ્રી ધર્મ સંગ્રહ.
निरर्थक श्रानुग्रह इति । " निरर्थकः पुरुषसंतोषलक्षण फलविकलः चः समुच्चये अनुग्रहः स्रचंदनांगवसनादिभिर्भोगांगैरुपष्टंभो भवेदेहस्य देहादात्मनोऽत्यंतभिन्नत्वात् निग्रहस्याप्युपलक्षणमेतत् । एवं भेदपक्षं निराकृत्याभेदपक्षनिराकरणायाह-" अभिन्न एवामरणं वैकल्या योगादिति " | अभिन्न एव देहात्सर्वथा नानात्व मनालंबमाने आत्मनि सति “चैतन्यविशिष्टः कायः पुरुष” इति मतावलंबिनां सुरगुरुशिष्याणामम्युपगमेन फिमित्याह अमरणं मृत्योरभावः आपद्यते आत्मनः ( ७९ ) - कुत इत्याह-वैकल्यस्यायोगादघटनात् यतो मृतेऽपि देहे न किंचित्पृथिव्यादिभूतानां देहारंभकाणां वैकल्यमुपपद्यते वायोस्तत्र वैकल्यमिति चेन्न वायुमंतरेण उच्छूनभावायोगात् तर्हि तेजसस्तत्र वैकल्यमस्तीति चेन्न तेजसो व्यतिरेकेण कुथितभावाप्रतिपत्तेरिति ( ८० ) कथं देहाभिमात्मवादिनामरणमुपपन्नं भवेदिति प्राक्तनावस्थयोर्वायुतेजसोस्तत्राभावात्
ભિન લઈએ તે માલા ચંદન વિગેરેથી જે દેહને સંતોષ થવા રૂપ જે ફળ છે, તે નિરર્થક થાય છે. જે અનુગ્રહ તેવો નિગ્રહ પણ જાણી લેવો. એવી રીતે ભેદનો પક્ષ તેડી, હવે અભેદને પક્ષ તેડવા કહે છે.
છે જે આત્મા દેહથી અભિન્ન લઈએ તે વિકલપણાના અયોગથી મૃત્યુજ ન થવું જોઈએ.” જે આત્મા દેહથી સર્વથા અભિન્ન એટલે ભિન્નતાના આલંબન વગર मो. मेसे " चैतन्य विशिष्ट कोड ते ५३५-मात्मा" मेवो सु२ २३ ( १९२५તિ) ના શિષ્યોને મત છે, તે પ્રમાણે લેતાં શું થાય તે કહે છે–તેમ લેવાથી આત્માને મૃત્યુને જ અભાવ થાય. (૭૮ ) કારણ કે, વિકલપણાનો વેગ થતો નથી. અર્થત મૃત્યુ પામેલા દેહમાં પૃથિવી વિગેરે દેહના આરંભક–પંચભૂતની વિકલતા થતી નથી. વાયુની વિકલતા છે. એમ જે કહીએ તે તે પણ નથી. કારણ કે, વાયુ શિવાય શરીર ઊપસેલું ન રહી શકે જો તેમાં તેજની વિકલતા છે એમ કહીએ તે તે પણ નથી. કારણ કે, તેજ શિવાય શ રીર કથિતભાવને પામી જાય. [ કહી જાય] (૮૦) પછી દેહથી અભિન્ન એવા આત્માને માનનારા વાદીના મત પ્રમાણે તે આત્માનું મરણ કેવી રીતે થાય ? પૂર્વની અવસ્થા