________________
શ્રી ધર્મ સંગ્રહ.
यदिह परिणाम्यात्मा भिन्नाभिन्नव देहान्नेष्यते तदा तेषां हिंसादिनां बंधहेतुतयोपन्यस्तानामयोगोऽघटना । कथमित्याह - " नित्य एवाधिकारतोऽसंभवादिति " नित्य एव अच्युतानुत्पन्नस्थिरैकस्वभावे आत्मनि न तु पर्यायतयावलंबनेनानित्यरूपेऽपीत्येवकारार्थोऽभ्युपगम्यमाने द्रव्यास्तिक नयावष्टंभतोऽधिकार तस्तिल तुषत्रिभागमात्रमपि पूर्वस्वरूपाद प्रच्यवमानवेनासंभवादघटनात् हिंसायाः (७७)
૧૦૨
यतो विवक्षितसा विवक्षितपर्याय विनाशादिस्वभावा शास्त्रेषु गी તે । થયો ।
“ तत्पर्याय विनाशो दुःखोत्पादस्तथा च संक्लेशः ।
एष वो जिनमणितो वर्जयितव्यः प्रयत्नेन " ॥ १ ॥
અન્યથા તે હિંસાદિકના ચેાગ નથી. ” અન્યથા એટલે એ પરિણામી આત્મા જો દેહથી ભિન્ન અને અભિન્ન ન લઈએ તે બધના હેતુરૂપે કહેલા તે હિંસાદિક ઘટતા
નથી. ક્રમ ધટતા નથી ? તે કહે છે
tr
""
"9
નિત્ય એવાજ આત્મામાં અધિકારથી તે અસ ંભવિત છે.
નિત્ય એટલે અચ્યુત
( નહીં ચવેલા ) અનુત્પન્ન, ( ઉત્પન્ન નહીં થયેલ ) અને એક સ્થિર સ્વભાવવાળા આત્મા જાણવા. પયાય રૂપે અવલંબન વધુ અનિત્ય રૂપી આત્મા ન લેવો. એમ પુત્ર [ જ શબ્દના અર્થથી જાણવું. તેવા આત્મા જો લઇએ તે દ્રવ્યાસ્તિક નયના ટેકાર્થી અધિકાર વડે તલના તુષ ( છેલા ) ના માત્ર ત્રીન્ન ભાગ જેટલું પણ પૂર્વના સ્વરૂપથી ચ્યવતું ન હેાવાને લીધે હિંસાના સંભવ કે, ધટના થતી નથી. ( ૭૭ ) કારણકે જે વિવક્ષિત [ કહેવા ઇચ્છેલ ] હિંસા છે, તે વિક્ષિત પર્યાયના વિનાશ થવા રૂપ સ્વભાવ વાળી છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. જેમકે, તેના પર્યાયના વિનાશ, દુઃખની ઉત્પત્તિ અને કલેશ એનુ નામ હિંસા એમ શ્રીજિન ભગવંતે કહેલું છે, તેવી હિંસા પ્રયત્નથી વવી. ક
66
,,
“ જો આત્માને અનિત્ય લઇએ તો બીજે દિ'સા કરનાર થાયજ નહિં, ” અનિય