________________
શ્રી ધર્મ સંગ્રહ.
- “ હૂિંસાતારા વંર તરવા શ્રદ્ધાનેવિ |
#વાય જવાન શતિ દેતવા” I ? - तथा तदितरे तेभ्यो हिंसादिभ्य इतरे अहिंसादय एव तदितरस्य । तस्मादधादितरो मोक्षः तस्यानुरूपकरणप्रभवत्वात्सर्वकार्याणामिति । बंधચૈવ વધુમાણા “ પ્રવાહડન મતિ ” | પ્રવાત પરંપરાતા अनादिमान आदिभूतबंधकालविकलः । अत्रैवार्थे उपचयमाह । “ कृतकत्वेऽप्यतीतकालवदुपत्तिः " । कृतकत्वेऽपि स्वहेतुभिर्निष्पादितत्वेऽपि बंधस्य अतीतकालस्येवोपपत्तिर्घटना अनादिमत्त्वस्य वक्तव्या ( ७५ ) किमुक्तं भवति प्रतिक्षणं क्रियमाणोऽपि प्रवाहापेक्षया अतीतकालवदनादि
- “ હિંસા વિગેરે તે બંધના યોગના હેતુઓ છે અને અહિંસા વિગેરે તે મોક્ષના યોગના હેતુઓ છે. ” હિંસાદિ એટલે હિંસા, અસત્ય વિગેરે જીવના પરિણામ વિશેષ, તે બંધ એટલે સંસારના ફળ રૂપે હોઈ પરમાર્થની ચિંતામાં પાપરૂપ. તે બંધના યોગના હેતુઓ છે, એટલે આત્માની સાથે બંધના કારણભાવને પામેલ છે. કહ્યું છે કે,- “ હિંસા, અસત્ય વિગેરે પાંચ, તત્વ ઉપર અશ્રદ્ધા અને ક્રોધાદિ ચાર કષાય-એ પાપના હેતુઓ છે. ” તદિતર એટલે તે હિંસાદિથી જુદા અહિંસાદિ તે બંધથી ઇતર એટલે મોક્ષ. કારણ કે, સર્વ કાર્યોમાં અનુરૂપતા (ગ્યતા ) કરવાથી તે થાય છે. તેવા મેના યુગના હેતુઓ છે.
બંધનું સ્વરૂપ કહે છે– પ્રવાહ-પરંપરાથી બંધ અનાદિ છે.” પ્રવાહ–પરંપરાથી બંધ અનાદિ છે એટલે આદિકાળથી રહિત છે. તે વિષે વધારો કહે છે –
પિતાના હેતુથી સિદ્ધ થતાં પણ તે બંધની ઘટના ભૂતકાળના જેવી છે. ”પતાના હેતુથી બંધ સિદ્ધ થતાં પણ તેની ઘટના એટલે અનાદિપણાની ઘટના ભૂતકાળના જેવી છે. (૭૫ ) એ કહેવાની મતલબ એવી છે કે બંધ પ્રતિક્ષણે કરવામાં આવે પણ તે પ્રવાહની અપેક્ષાએ અતીત કાળની જેમ અનાદિજ છે. હવે જોવાથી તે બંનેને દ્રષ્ટાંત અને દષ્ટાંતિક [ દ્રષ્ટાંત આપવા યોગ્ય ] ને ભાવ થયે તે સાક્ષાત દર્શાવવા કહે છે. '
*
*
*