________________
શ્રી ધર્મ સંગ્રહ
क्तैर्वासितं संस्कृतं एवं हि बध्यमानान्न भिन्नं वस्तु सत्कर्मेत्युपगतं भवतिः तत्र प्रकृते रेव बंधमोक्षाभ्युपगमे आत्मनः संसारापचर्गावस्थयो रभित्रैकस्वभावत्वेन योगिनां यमनियमाद्यनुष्टानं मुक्ति फल तयोक्तं यद्योग शास्त्रेषु तद् व्यर्थमेव स्यात् । ( ७३ ) ।
बौद्धस्यापि चित्तादव्यतिरिक्त कर्म वादिनोऽवस्तु सत्वमेव कर्मणः स्यात् यतो यद्यतोऽव्यतिरिक्त स्वरूपं तत्तदेव भवति । न च लोके तदेव तेनैव बध्यते इति प्रतीतिरस्ति बध्यमानवंधनयोः पुरुषनिगडादिरूपयोर्भिन्नस्वभावयोरेव लोके व्यवह्रियमाणत्वा कि च चित्त मात्रत्वे कर्मणोऽभ्युपगम्यमाने संसारापवर्गयोर्मेंदो न प्रतिपामोति ( ७४) चित्त' मात्रस्योभयत्राप्यविशेषात् । बंधमोक्षहेतूनेवाह । " हिंसादयस्तद्योगहेतवस्तदितरे तदितरस्येति । " हिंसादय इति हिंसानृतादयो जीवपरिणामविशेषाः किमित्याह तद्योगहेतवः तस्य बंधस्य संसारफलत्वेन परमार्थचिंतायां पापात्मकस्यैव योगहेतव आत्मना सह बंधकारणभावमापन्ना वर्त्तते । यदवाचि ।
તેમાં જ્યારે પ્રકૃતિને જ બંધ મેક્ષની પ્રાપ્ત કહેલી છે, તે આત્માની સંસારાવસ્થા અને મેક્ષાવસ્થાને એક અભિન્ન સ્વભાવ હોવાથી યોગીઓને યમ નિયમ વિગેરે અનુષ્ઠાન મુક્તિ રૂપ ફલ આપે છે એમ જે તેમના ગ શાસ્ત્રમાં કહેલું છે, તે વ્યર્થ થાય છે. [ ૭૩ ] શ્રાદ્ધ મત કે જે કર્મ, ચિત્તથી જુદું નથી એમ માને છે, તે અવસ્તુ સત્વજ કર્મને થાય. છે. કારણ કે, જે જેનાથી અતિરિક્ત હોય તે તે રૂપે જ હોય છે. લેકમાં પણ તે તેનાથીજ બંધાય છે, એવી પ્રતીતિ હોતી નથી. કારણકે, બધ્યમાન અને બંધન કે જે પુરૂષને પગની બેડી જેવા અને ભિન્ન રવભાવવાલા છે, તેઓને જ લેકમાં વ્યવહાર ચાલે છે. કેમકે કર્મને ચિત્ત માત્રત્વ લઈએ તે સંસાર અને મેક્ષન ભેદજ નહીં રહે. (૭૪Y અને કર્મને ચિત્તમાત્રપણમાં સંસાર અને મોક્ષને ભેદ પ્રાપ્ત થતો નથી. કારણ કે, બંનેમાં તફાવત રહેતું નથી. હવે બંધ મેક્ષના હેતુઓ કહે છે –