________________
શ્રી ધર્મ સંગ્રહ,
एव व्याचष्टे । “ बध्यमान आत्मा बंधनं वस्तु सत्कर्मेति । " तत्र बध्यमानः स्वसामर्थ्यतिरोधानेन पारवश्यमानीयमानः क इत्याह । आत्मा चतुर्दश भूतग्रामभेदभिन्नो जीवः प्रतिपाद्यते तथा बध्यते बध्यते मिथ्यात्वादिभिर्हेतु भिरात्माने नेति बंधनं कि मित्याह । वस्तु सत्परमार्थतो विद्यमानं कर्म ज्ञानावरणादि अनंतानंतपरमाणुप्रचयस्वभावं अतएव मूर्त प्रकृतीति । अत्रात्म ग्रहणेन सांख्यमतनि रासमाह । ( ७२ ) यतस्तत्रोच्यते-आत्मा न बध्यते नापि संसरति कश्चित्संसरति वध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः । वस्तु सद्ग्रहणेन तु सौगतमतस्य यत स्तत्रापि पठ्यते
" चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते " ॥ १ ॥ रागादि क्लेशवासितमिति रागादि क्लेशैः सर्वथा चित्चाद व्यतिरि
માન એટલે પિતાનું સામર્થ્ય ઢંકાઈ જવાથી પરવશ થયેલ. તેવો કોણ? આત્મા જે ચાદ ભૂત [ પ્રાણી ] ના ભેદથી મેદવાળો જીવ કહેવાય છે. બંધન એટલે મિથ્યાત્વ વિગેરે હેતુઓથી જે વડે આત્મા બંધાય છે. તે શી વસ્તુ છે? સત એટલે પરમાર્થપણે વિદ્યમાન એવું જ્ઞાનાવરણાદિ કર્મ જે અનંતાનંત પરમાણુઓના સમૂહ રૂપ સ્વભાવ વાલું છે. એથી એ મૂર્ત [ મૂર્તિમાન ] પ્રકૃતિવાલું છે. અહિં આત્મા શબ્દનું ગ્રહણ કરવાથી સાંખ્યમતને પરાસ્ત કર્યો છે. [ ૭૩ ] કારણ કે, તે સાંખ્યમતમાં કહ્યું છે કે, “આત્મા બંધાતો નથી, તેમ સંસાર પામતું નથી. કોઈ સંસાર પામે છે. નાના પ્રકારની પ્રકૃતિ બંધાય છે અને મુકાય છે. ” ત્યાં જે વસ્તુ અને સત શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી હૈદ્ધમત પરાસ્ત થાય છે. બાદ્ધ મતમાં કહે છે કે, “ રાગાદિ કલેશથી વાસિત એવું ચિત્તજ સંસાર છે,
भने न्यारे ते यित २॥ इशया भुत थाय, ते aria ( भाक्ष ) ४डेवाय छे. " રાગાદિ કલેશથી વાસિત એટલે સર્વદા ચિત્તથી જુદા નહિ રહેનારા રાગાદિ કલેશ વડે સંસ્કાર પામેલું. એટલે એમ સિદ્ધ થયું કે, બંધમાનથી અભિન્ન એવી વસ્તુ સત્ય છે,