________________
શ્રી ધર્મ સ ગ્રહ,
૧૦૩
“ तथा अनित्ये चापरा हिंसनेनेति " । अनित्ये च सर्वथा प्रतिक्षणभंगुरे पुनरात्मन्यभ्युपगम्यमानेसति अपरेण केनचिल्लुब्धकादिना अहिंसनेन अव्यापादनेन कस्य चिच्छूकरादेहिंसासंभवः (७८ ) प्रतिक्षणभंगुरत्वाभ्युपगमे हि सर्वेष्वात्मसुखत एव स्वजन्मलाभभक्षणानंतरं सर्वथा निवर्तमानेषु कः कस्य हिंसकः कोवा कस्य हिंसनीय इति । " सथा भिन्न एव देहान्न स्पृष्ट वेदनमिति । " यदि हि भिन्न एव विलक्षण एव सर्वथा देहादात्मा तदा न नैव स्पष्टस्य योषिच्छरीर शयनासनादेः करकज्वलनज्वालादेश्च इष्टानिष्टरूपस्पशेंद्रिय विषयस्य देहेन स्पृश्यमानस्य वेदनमनुभवनं प्रामोति भोगिनः पुरुषस्य । नहि देवदत्ते शयनादीनि भोगांगानि स्पृशति विष्णुमित्रस्यानुभव प्रतीति रस्तीति । " तथा
એટલે સર્વથા પ્રત્યેક ક્ષણે નાશવંત એવો આત્મા લઈએ તે બીજા કોઈ લુબ્ધક-શિકારી વડે હિંસા થવી સંભવતી નથી–એટલે તેનાથી કોઈ ડુક્કર વિગેરેની હિંસાને સંભવજ નથી. ( ૭૮ ) અર્થાત જ્યારે આત્માને પ્રતિક્ષણે ભંગુર–નાશવંતપણું સ્વીકાર કરવાથી સર્વે આત્મ સુખથી જ પોતાના જન્મને લાભ જે ભક્ષણ કર્યા પછી સર્વથા નિવૃત્ત થાય છે, એટલે કોણ કે હિંસક, અને કોણ કોને હિંસા કરવા યોગ્ય ? એ વાત રહેતી નથી.
આત્મા દેહથી ભિન્ન જ છે એમ હોય તે તેને સ્પર્શ અનુભવ ન થે જોઈએ. ” જે આત્મા દેહથી ભિન્ન હોય તે સ્પષ્ટ કરેલા સ્ત્રીનું શરીર, શમા આસન વિગેરે તથા કાંટા, અગ્નિની જવાળા પ્રમુખ તે ઇષ્ટ–અનિષ્ટરૂપ સ્પર્શ ઈદ્રિય વિષય દેહની સાથે સ્પર્શ થતાં ભોગવાળા પુરૂષને તેને અનુભવ ન થવો જોઈએ. દેવદત્ત નામને માણ સ શયન વિગેરે ભેગના અંગને સ્પર્શ કરે, અને વિષ્ણમિત્રને તેના અનુભવની પ્રતીતિ થાય –એવું બને જ નહીં.
“અનુગ્રહ પણ નિરર્થક થાય.” નિરર્થક એટલે પુરૂષને સંતોષ થવારૂપ ફળની િિહત [ અહિં જ શબ્દ સમુચ્ચય–અર્થમાં છે. ] એ અનુગ્રહ એટલે માલા, ચંદન, અંગરાગ, વસ્ત્ર વિગેરે ભેગના અંગ વડે દેહને સંતોષ થ . જો આત્મા દેહથી અત્યંત