________________
શ્રી ધર્મ સંગ્રહ,
साधारण गुणप्रशंसादिरनेकधोपदेशः प्रोक्त आस्ते स यदा तदाचारकर्म हासातिशयादं गांगिभावलक्षणं परिणाममुपागतोभवति ( ५७ ) तदा जीर्णे भोजनमिव गंभीरदेशनायामसौ देशनार्दोऽवतार्यत इति । अयं च गंभीरदेशनायोगो न श्रुतधर्मकथनमंतरेणोपपद्यत इत्याह । " श्रुतधर्मकथनमिति । " श्रुतधर्मस्य वाचनापृच्छनापरावर्तनानुपेक्षा धर्मकथन लक्षणस्य सकलकुशलकलापकल्पद्रुम विपुलालंबालकल्पस्य कथनं । (५८) यथा । " चक्षुष्मंतस्त एवेह ये श्रुतज्ञान चक्षुषा । सम्यक् सदैव पश्यंति भावान् हेयेतरानराः" ॥ १ ॥ अयं च श्रुतधर्मः प्रतिदर्शन मन्यथान्यथा प्रवृत्त इति नासावद्यापि तत्सम्यग्भावं विवेचयितुमलमित्याह । “ बहुत्वात्परीक्षावतार इति " । तस्य हि बहुत्वाच्छृतधर्माणां श्रुतधर्म इति शब्दसमा
ગુણની પ્રશંસા વિગેરે અનેક રીતે જે ઉપદેશ કર્યો હોય, તે ઉપદેશ જ્યારે તે આચારવાળા કમને અતિશય હાસ (છાપણ ) થવાથી અંગાગી ભાવ પરિણામને પામે છે. [૫૭] ત્યારે જીર્ણ પછી [ પચી ગયા પછી ] ભોજનની જેમ એ ઉપદેશને યોગ્ય એવા પુરૂષને ગંભીર-સૂક્ષ્મ દેશનામાં ઉતારે. આ ગંભીર દેશનાને વેગ મૃત-શાસ્ત્રનાં ધર્મનાં કથન શિવાય થતું નથી, તે કહે છે –
શ્રત-શાસ્ત્ર ધર્મનું કથન કરવું. ” શ્રત ધર્મ એટલે વાચના, પૃચ્છના ( પુછવું ) પરાવર્તન [ આવર્તન કરવું ] અને અનપેક્ષા (તે તરફ બેદરકારી ન રાખવી) ૨૫ ધર્મનું કથન કે જે સર્વ કુશળ સમહરૂપ કલ્પવૃક્ષમાં કયારા સમાન છે, તેનું કથન કરવું. [ ૧૮ ] જેમકે – “ જે શ્રુત-શાસ્ત્ર જ્ઞાનરૂપ ચક્ષુથી ગ્રહણ કરવા યોગ્ય ભાવને સર્વદા સારી રીતે તે જુવે છે, તેજ આલોકમાં ચક્ષુવાળા છે.” આ શ્રત ધર્મ પ્રત્યેક દર્શનમાં જુદી જુદી રીતે પ્રવેલો છે, તેથી તે અદ્યાપિ સારી રીતે વિવેચન કરી શકાય તેમ નથી, તેથી કહે છે –
: “શ્રત ધર્મ ઘણી રીતે પ્રવર્તે છે, તેથી તેની પરીક્ષા કરવી. ” તે શ્રત ધર્મ પણ છે, એટલે શ્રત ધર્મ એ શબ્દની સમાનતાથી બુદ્ધિ છેતરાય તેવું છે, માટે તેની
૧૨