________________
શ્રી ધર્મ સંગ્રહ.
इत्यादि । " प्रतिषेधः पुनर्नहिंस्यात्सर्वभूतानि नानृतं वदेत् ": इत्यादि । ततो विधिश्च प्रतिषेधश्च विधिप्रतिषेधौ । किमित्याह कपः सुवर्णपरीक्षायामिव कषपट्टकरेखा इदमुक्तं भवति-यत्रधर्मे उक्तलक्षणो विधिः प्रतिषेधश्च पदे पदे सुपुष्कल उपलभते सधर्मः कपशुद्धः (६१) न पुनरन्यधर्मस्थिताः सत्वा असुरा इव विश्णुना उच्छेदनीयाः तेषां हि वधे दोषो न विद्यते इत्यादिक वाक्यगर्भ इति । " छेदमाह । तत्संभवपालनाचेष्टोक्तिः छेद इति" तयोविधिप्रतिषेधयोरनाविभूतयोः संभवः प्रादुर्भूतयोश्च पालना रक्षा रूपा तत तत्संभवपालनार्थ या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा तस्या उक्तिः छेदः । ( ६२ ) यथा कषशुद्धावप्यंतरामशुद्धिमाशंकमानाः सौवर्णिकाः मुवर्ण गोलिकादे छेदमाद्रियते तथा कपशुद्धावपि धर्मस्य छेदमपेक्षते स
તપ ધ્યાન વિગેરે કરવા તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી શુદ્ધ એવી ક્રિયા કરવી: ઈત્યાદિ પ્રતિષેધ એટલે નિષેધને ઉપદેશ કરનારૂં વાય. જેમકે, “સર્વ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, અસત્ય બોલવું નહીં, ઈત્યાદિ તે વિધિ અને પ્રતિષેધ તે શત ધમની પરીક્ષામાં કરી છે. જેમ સુવર્ણની પરીક્ષામાં કહીની રેખા છે, તેમ કહેવાની મતલબ એવી છે કે, જે ધર્મમાં પૂર્વોક્ત લક્ષણવાળા વિધિ તથા પ્રતિષેધ પદે પદે પુષ્કળ મળે, તે કષ-કટી શુદ્ધ ધર્મ છે. (૧) અન્ય ધર્મમાં રહેલાં પ્રાણીઓ વિષ્ણુને જેમ અસુરે ઉચ્છેદ કરવા યોગ્ય છે, તેમ તે ઉચ્છેદ કરવા ગ્ય છે, તેમને વધ કરવા માં દોષ નથી. ઈત્યાદિ વાક્યવાળો ધર્મ કસોટી શુદ્ધ કહેવાતું નથી. હવે છેદ કહે છે -
“તે વિધિ અને પ્રતિષેધ ન થયા હોય તે તેમનો સંભવ અને થયા પછી તેમનું પાલન—તે સંભવ અને પાલનની ચેષ્ટા કહેવી.” તે વિધિ નિષેધ ન થયા હોય તે તેને સંભવ અને થયા પછી તેમનું પાલન-રક્ષણ તે સંભવ અને પાલનને માટે જે ચેષ્ટા એટલે ભિક્ષાટન વિગેરે બાહ્ય ક્રિયારૂપ ચેષ્ટા તેનું કથન, તે છેદ કહેવાય છે. (૨) જેમ સેની લેકે કટીની શુદ્ધિ થઈ હોય તે છતાં અંદર અશુદ્ધિની શંકા કરતાં તે સુવર્ણની ગોળી [ લગડી ] વિગેરેને છેદ કરવા આદર કરે છે, તેમ ધર્મની કસોટીથી શુદ્ધિ થઈ હેય પણ તે છેદરૂપ શુદ્ધિની અપેક્ષા કરે છે. તે છેદ બાહરની શુદ્ધ ચેષ્ટારૂપ