________________
૮૮
શ્રી ધર્મ સંગ્રહ,
-
-
___" तथा पुरुषकारसत्कथेति ।" पुरुषकारस्योत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनं यथा- “ दुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालंबनं व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्राक्रमः दत्वा मूर्द्धनिपादमुद्यमभिदो देवस्य कीर्तिप्रियैर्वीरैर्घावदहो न साहसतुलामारोप्यते जीवितम् ॥ १॥" तथा । “ विहायपौरुषं कर्म यो दैवमनुवर्तते । तद्विनश्यति तं प्राप्य શ્રીયંતિપિવાના” ને ૨ . “ તથા વહિંવર્ગના તિ” વહે प्रकर्षरूपायाः शुद्धाचारबललभ्यायाः तीर्थकरवीर्यपर्यवसानायाः वर्णनमिति । यथा । “ मेरुं दंडधरां छत्रं यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलમદુઃ ” ? “ તથા વરિ જમીનો તિ ” परिणते गंभीरायाः पूर्वदेशनापेक्षयाऽत्यंतसूक्ष्माया आत्मास्तित्वतद्वंधमोक्षादिकाया देशनाया योगो व्यापारः कार्यः । इदमुक्तं भवति यः पूर्व
“ પુરૂષાર્થના માહામ્યની પ્રશંસા કરવી.” પુરૂષાર્થ એટલે ઉત્સાહી, તેના માહાસ્યની પ્રશંસા કરવી. જેમકે, “ ઉદ્યમને તેડનારા દેવ-નશીબના માથા ઉપર પગ દઈ કીર્તિ પ્રિય એવા વીર પુરુષો જ્યાં સુધી પિતાના જીવિતને સાહસ [ હિંમત ] ની તુલનામાં મુકે નહીં, ત્યાં સુધી જ આ સમુદ્રની ખાઈ દુર્ગમ છે, અને ત્યાં સુધી આકાશ ટેકા વગરનું છે, અને ત્યાં સુધીજ પાતાળની યાત્રા વિષમ છે. જે પુરૂષાર્થ છોડી દૈવ-નશીબને અનુસરે છે, તે પુરૂષાર્થ નપુંસક પતિને પ્રાપ્ત કરી, સ્ત્રીની જેમ તે પુરૂષને પ્રાપ્ત કરી, વિનાશ પામી જાય છે.
“ વીર્યની સમૃદ્ધિનું વર્ણન કરવું. ” વીર્યની સમૃદ્ધિ એટલે ઉત્કર્ષરૂપ શુદ્ધ આચારના બળથી લભ્ય એવી તીર્થંકરના વીર્ય સુધી પહોંચે તેવી વીર્ય દ્ધિ તેનું વર્ણન કરવું. જેમકે – “મેરૂ પર્વતને દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને જે કઈ સમર્થ થાય છે, તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફળ, એમ મહર્ષિઓ કહે છે.”
પરિણામ થતાં ગંભીર દેશનાને યોગ કરવો. ” પરિણામમાં ગંભીર એટલે પૂર્વ દેશનાની અપેક્ષાએ સૂક્ષ્મ એવા આત્માનું અસ્તિત્વ, બંધ અને મેક્ષ વિગેરેને લગતી દેશનાને વેગ એટલે વ્યાપાર કરે. કહેવાનો મતલબ એવી છે કે, પૂર્વે સાધારણ