________________
શ્રી ધર્મ સંગ્રહ,
८७
__ अस्येति धर्मबीजस्य । बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । — सक्तास्त्यनंति सचेष्टां धिगहो दारुणं तमः ॥ ३॥ इति (५५)"
" तथा सद्ज्ञानप्रशंसनमिति । " सद् अविपर्यस्तं ज्ञानं यस्य स सद्ज्ञानः पंडितो जनः तस्य सतो वा ज्ञानस्य विवेचन लक्षणस्य प्रशंसनं पुरस्कार इति । यथा- " तन्नेत्रस्त्रिभिरीक्षते न गिरिशो नो पद्मजन्माष्टभिः स्कंदो द्वादशभिर्नवा न मघवा चक्षुः सहस्त्रेण च । संभूयापि जगत्त्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्ष्यते प्रत्याइत्यदशः समाहितधियः पश्यंति यत्पंडिताः ॥ १ ॥” ( ५६ ) इति । तथा । " ना प्राप्यमभिवांछंति नष्टनेच्छंति शोचितुम् ।
आपत्सु च न मुह्यति नराः पंडित बुद्धयः ॥ १ ॥ न इष्यत्यात्मनो मानेनापमाने च रुष्यति । गांगो हूद इवाक्षोभ्यो यः स पंडित उच्यते ॥ २ ॥ "
મારવાના કાંટા જેવા તુચ્છ અને દારૂણ-ભયંકર ઉદયવાળા નઠારા સુખમાં આસકત થએલા પુરૂષો સ-સારી [ અથવા પુરૂષની ] ચેષ્ટા છોડી દે છે. તેમના એ દારૂણ तभ- मोरने घिर छ." [ ५५ ]
“ સત જ્ઞાનની અથવા સદુલ્લાની પંડિતની પ્રશંસા કરવી. ” સત એટલે યથાર્થ જેમનું જ્ઞાન છે, એવા પંડિત જન અથવા સત જ્ઞાન એટલે વિવેચનરૂપ જ્ઞાનની પ્રશંસા કરવી. જેમકે, “અપ્રતિહત દ્રષ્ટિવાળા અને સમાધિવાળી બુદ્ધિએ યુક્ત એવા પંડિત પુરૂષો જે વસ્તુ જુએ છે, તેને શંકર ત્રણ નેત્રથી, બ્રહ્મા આઠ નેત્રથી, કાર્તિકેય બાર નેત્રથી, અને ઈક હજાર નેત્રોથી તેમજ ત્રણ જગતનાં એકઠાં થયેલાં નેત્રોથી તે વસ્તુ જોઈ શકતા નથી.” [ ૫૬ ] જે અપ્રાપ્ય વસ્તુને ઈચ્છતા નથી,નાશ પામેલી વસ્તુને શોક કરવા ઈચ્છતા નથી, અને આપત્તિમાં મુંઝાતા નથી, તે પુરૂષ ખરેખરા પંડિત બુદ્ધિવાળા છે. જે પિતાનું માન થતાં હર્ષ પામે નહીં, અને અપમાન થતાં કોપ પામે નહીં, તેમજ ગંગા નદીના ધ્રની જેમ ક્ષોભ પામે નહીં, તે પંડિત કહેવાય છે.