________________
શ્રી ધર્મ સ ંગ્રહ.
66
अन्यायोपात्तं तु लोकद्वयेऽप्यहितायैव । इहलोके विरुद्धकारिणो ariaादयो दोषाः परलोके च नरकादिगमनादयः । यद्यपि कस्यचित् पापानुबंध पुण्यानुभावादैहलौकिकी विपन्न दृश्यते तथाप्यायत्यामवश्यंभाવિયેત્ર । ( ૪ ) યતઃ । पापेनैवार्थ रागांधः फलमाप्नोति यत्कचित् । बडिशामिषवत्तत्तमविनाश्यन जीर्यतीति " न्याय एव परमार्थतोऽर्थोपार्जनोपायोपनीपत् । यदाह । “ निपानमिव मंकाः सरः पूर्णमिवांडजाः । शुभकर्माणमायांति विवशाः सर्वसंपदः " इदृशं धनं च गार्हस्थ्ये प्रधानकारणत्वेन धर्मतयादौ निर्दिष्टं अन्यथा तदभावे निर्वाहविच्छेदेन गृहस्थस्य सर्वश्रुतक्रियोपरम प्रसंगादधर्म एव स्यात् । ( ५ ) पठ्यते च । “वित्तावो च्छेयंमी गिहिणो सीयंति सव्वकिरियाउनिरवरकस्स उजुतो संपन्नो संजमो चैवचि " तथा विवाह्यमित्यादि । मोत्रं नाम तथाविधैक पुरुष
"C
છે.— પાત્ર અને દીન-દુઃખી વિગેરે વર્ગને વિધિથી દાન કરવું, પણ તે પોષ્ય વર્ગને અને પેાતાને અવિરાધ આવે તેમ ન થવુ જોઇએ. ” ( ૩ )
કે,
અન્યાયથી ઉપાર્જન કરેલુ દ્રવ્ય તા આ લેક અને પરલાકમાં અહિત કરનારૂ છે. આ લાકમાં વિરોધ કરનારા, વધ ( દેહાંતદ ંડ ) અને બંધ ( કારાગૃહ ) વિગેરે દોષ ચાય છે, અને પરલાકમાં નરકાદિકમાં ગમન વિગેરે દોષ થાય છે. કદિ જો કે પાપાનુબંધી પુણ્યના યાગથી કાઇ માણસને આ લાકમાં વિપત્તિ થતી જોવામાં નથી આવતી, પણુ પરિણામે તે અવશ્ય થવાનીજ. ( ૪ ) કહ્યું છે પાપવડે દ્રવ્ય મેળવી તેના રાગમાં અધ થયેલા પુરૂષ કદિ કાઇ ફળ મેળવે, પણ છેવટે માછલાંને કાંટામાં આપેલા માંસની જેમ તે પુરૂષના નાશ કર્યા શિવાય તે દ્રવ્ય પચતું નથી. રીતે દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉત્તમ ઉપાય ન્યાયજ છે. કહ્યું છે કે, શયમાં આવે, અને પક્ષીઓ જેમ પૂણ સરોવરમાં આવે, તેમ સર્વ શુભ કર્મ—ન્યાયવાળાની આગળ આવે છે. એવું ન્યાયાપાર્જિત દ્રવ્ય ગૃહસ્થપણામાં પ્રધાન કારણને લઇ ધર્મરૂપે કહેલું છે, અન્યથા જો દ્રવ્ય ન હોય તેા, ગૃહસ્થને નિર્વાહન ભગ થવાથી શાસ્ત્રની સર્વ ક્રિયા ઉપરામ પામવાને પ્રસંગ આવે, એથી અધર્મજ
તેથી પરમાર્થ-સત્ય
""
*
"
૧૫
દેડકાં જેમ જલા
વશ થઇ
સોંપત્તિ