________________
શ્રી ધર્મ સંગ્રહ.
ग्रहण वृत्तेन तत्फलमभीप्सता व्यंजनभेदोऽर्थभेद उभयभेदश्च न कार्यः तत्र व्यंजनभेदो ( १५ ) यथा “ धम्मो मंगल मुक्कठ्ठे " इति वक्तव्ये " पुनोकल्लाणमुकोसं " इत्याह । अर्थभेदस्तु यथा “ आवंती लोगंसि। विप्परामसंति इत्यत्राचार सूत्रे यावंतः केचन लोकेऽस्मिन् पाषंडिलोके विपराभृशंतीत्यर्थाभिधाने आवंति जनपदे के आरज्जुवंतोलोका पराभृशति कूपे इत्याह । उभयभेदस्तु द्वयोरपि यथात्म्योपमर्दे ( १६ ) यथा " धर्मे मंगल मुक्कस्थ: अहिंसा पर्वत मस्तके " इत्यादि दोषश्चात्र व्यंजनभेदादर्थभेदः तद्भेदे क्रियायाः क्रियाभेदे च मोक्षाभावः तदभावे च निरर्थका दीक्षेति । ( १७ ) दर्शनाचारोऽपि निशंकित निःकांक्षित
"
પ
કા હાય, તેનુ ંજ ખરૂં નામ આપવું. ખીજાતું આપવું નહિ. તે અનિન્દ્વ કહેવાય. બીજાનું નામ આપવાથી કલુપતા પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રને ગ્રહણુ કરવામાં પ્રવñલા પુરૂષે જો શાસ્ત્રાધ્યયનના ફળની ઈચ્છા હોય તા વ્યંજનભેદ, અર્થભેદ, અને ઉભયભેદ ન કરવા. વ્યંજનભેદ એટલે વ્યંજન—અક્ષરને लेः १२वा. ( १५ ) भेभडे, " धम्मो मंगल मुकठ्ठे " मेम उडेवानु छे, तेने महले " पुन्नो कल्लाण मुक्कोसं એમ કહે તે વ્યંજન ભેદ કહેવાય છે.
97
અર્થ ભેદ આ પ્રમાણે—આચારાંગસૂત્રમાં આવતી એ સૂત્રના અર્થ એવે છે કે, “ જેટલા કાઈ આ પાખડી લેાકમાં પરામર્શ કરે છે. ” આવા અર્થ નહીં કહેતાં તેને અર્થ કરે કે, “ આવતી દેશમાં રજ—દારી વગરના લેાકેા કુવામાં પડે છે.
""
66
ઊભયભેદ એટલે વ્યંજન, અને અર્થ તેના યથાર્થપણાના ભેદ કરે તે–[ ૧૬ ] જેમકે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ રૂપ છે, અને પર્વતના મસ્તક ઉપર અહિંસા છે, ” અહિં વ્યંજનભેદ અને અર્થભેદથી એવા દોષ થાય કે, તેથી ક્રિયાના ભેદ થઇ જાય, જ્યારે ક્રિ યાને ભેદ થાય તે પછી મેક્ષના અભાવ થાય, અને જ્યારે મેાક્ષના અભાવ થાય તે પછી દીક્ષા નિરર્થક થઇ જાય. ( ૧૭ )