________________
શ્રી ધર્મ સંગ્રહ.
दर्शन दर्शनिनोरभेदोपचारमाह तदेकांतभेदेत्वदर्शिन इव फलाभावान्मोक्षाभाव इत्येवं शेषपदेष्वपि भावना कार्या । ( २२ ) तथा निःकांक्षितो देशसर्वकांक्षारहितः तत्र देशकांक्षा एवं दर्शनं कांक्षते दिगंत्ररदर्शनादि सर्वकांक्षा तू सर्वाण्ये वेति नालोकयति पदजीवनिकायपीयमसत्प्ररूपणां चेति । ( २३ ) विचिकित्सा मति विभ्रमो निर्गता विचिकित्सा यस्मादसी निर्विचिकित्सः साध्वेवं जिन दर्शनं किंतु प्रवृत्तस्यापि सतो ममास्मात्फलं भविष्यति वा न वा कृषीवलादिक्रियासु भयथाप्युपलब्धेरिति कुविकल्परहितः नह्यविकल उपाय उपेयवस्तुपरिमापको न भवतीति संजातनिश्चय इत्यर्थः यद्वानिंर्विजुगुप्सारहितः । ( २४ ) तथा अमूढदृष्टिः बाळतपस्वितपो विद्याद्यति शयैर्न मूढा स्वभावान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमृढदृष्टिः (२५) एतावान् गुणिप्रधाना
૭૭
છે. જો એકાંતે ભેદજ લઈએ તો, દર્શન રહિત પુરૂષની જેમ ળના અભાવથી મેક્ષના પણ અભાવ થાય. એવી રીતે શેષ—બાકીના પદમાં પણ ભાવના કરવી [૨૨] નિઃકાંક્ષિત એટલે દેશથી સર્વ આકાંક્ષાએ રહિત. તેમાં દેશથી કાંક્ષા એટલે એક દર્શનની આકાંક્ષા કરે તે દિગંબરનું દર્શન વિગેરે, અને સર્વથી આકાંક્ષા એટલે સર્વે દર્શનની આકાંક્ષા કરે તે ષટ્ટ જીવની કાયાની પીડા, અને અસત્ પ્રરૂપણાને તે જોતા નથી. ( ૨૩ )
નિર્વિચિકિત્સ વિચિકિત્સા એટલે મતિને વિભ્રમ. તે મતિના વિભ્રમ જેમાંથી ગયા છે તે નિર્વિચિક્રિસ કહેવાય છે. જેમકે આ જિન દર્શન સારૂં છે, પણ તેમાં પ્રવñલા એવા મને એથી કાંઇ ફળ થશે કે નહીં ? ખેડુત વિગેરેની ક્રીયામાં ઉભય રીતે પણ ફળની પ્રાપ્તી છે, એવા કુવિકલ્પથી રહિત અર્થાત્ અવિકલ ( રે નહિ તેવા ) ઉપાય મેળવવા યાગ્ય વસ્તુને પ્રાપ્ત કરાવનારા ન થાય એમ નહીં અર્થાત્ થાયજ. આવે જેને નિશ્ચય થયા હોય, અથવા નિર્વિજ્જુગુપ્સાએ રહિત હોય તે. ( ૨૪ )
મૂઢ દૃષ્ટિ. ખાલ તપસ્વીના તપ તથા વિદ્યા વિગેરે અતિશયથી જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ મૂઢ એટલે સ્વભાવથી ચલિત ન થઇ હોય તે અમૂઢ દૃષ્ટિ કહેવાય છે. ( ૨૫ ) આટલા ગુણી પ્રધાન દર્શનાચાર કહ્યા. હવે ગુણુ પ્રધાન દર્શનાચાર કહે છે.