________________
-
શ્રી ધર્મ સંગ્રહ,
૭૩
तुर्दा । तत्राचारो लोचास्नानादिसुष्टुक्रियारूपो व्यवहारः कथंचिदापनदोषव्यपोहाय प्रायश्चितलक्षणः प्रजाप्तिः संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापन दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनमिति । तथा ज्ञानाद्याचारकथनमिति । ( ११ ) ज्ञानस्य श्रुतलक्षणस्य आचारो ज्ञानाचारः आदिशादर्शनाचार चारित्राचारस्तपआचारो वीर्याचारश्चेति ततो ज्ञानाचाचाराणां कथनं प्रज्ञापनमिति समासः । तत्र ज्ञानाचारोऽष्टधा कालविनय बहुमानो पधाननिह्नव व्यंजनार्थ तदुभयभेदलक्षणः तत्र काल इति यो यस्यांगप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्मिन्नेव तस्य स्वाध्यायः कर्त्तव्यो नान्यदा तीर्थकरवचनादृष्टं च कृष्यादेः कालकरणे फलं विपर्यये तु विपर्यय इति । ( १२ ) तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः विनयो
ભેદથી એ કથા ચાર પ્રકારની છે. લેચ કરાવે, સ્નાન કરવું નહિ એવી ઉત્તમ ક્રિયારૂપ જે પ્રવર્તન તે આચાર કહેવાય છે. કોઈ પ્રકારે પ્રાપ્ત થયેલા દેવને ટાળવા જે પ્રાયશ્ચિત લેવું તેરૂપ વ્યવહાર કહેવાય છે. સંશય પામેલા જનને મધુર વચનથી જણાવવું, તે પ્રજ્ઞપ્તિ કહેવાય છે. શ્રેતની અપેક્ષાએ સૂક્ષ્મ જીવ વિગેરેના ભાવ કહેવા તે દ્રષ્ટિવાદ કહેવાય છે.
“જ્ઞાનાદિ આચાર કહેવા.” [૧૧ ] જ્ઞાન એટલે શ્રત-શાસ્ત્રનું લક્ષણ તેને આચાર તે જ્ઞાનાચાર કહેવાય છે. આદિ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વિચાર લેવા. તે જ્ઞાનાચાર વિગેરેને કહેવા એટલે જણાવવા, એમ સમાસ કરવો. તેમાં કાળ, વિનય, બહુ માન, ઉપધાન, નિદ્ભવ, વ્યંજન ભેદ, અર્થ ભેદ, અને ઉભય ભેદ એમ જ્ઞાનાચાર આઠ પ્રકાર છે. તેમાં કાળ એટલે જે અંગ પ્રવિષ્ટ વિગેરે મૃત શાસ્ત્રને જે સમય કહ્યા હોય તેમાંજ તે શ્રતને સ્વાધ્યાય કરો. તે સિવાય બીજા કાળમાં ન કરે. તીર્થંકર પ્રભુનાં વચનથી જોવામાં આવે છે કે, કૃષિ–ખેતી વિગેરેનું ફળ કાળે કરવાથી મળે છે, અને વિપર્યય એટલે અકાળે કરવાથી વિપર્યય થાય છે. એટલે ફળ મળતું નથી. [ ૧૨ ].
૧૦