________________
શ્રી ધર્મ સંગ્રહ.
७१
" परलोकविधौ शास्त्रात्यायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशविनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हित ॥२॥ अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्माविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ॥ ३ ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहांधकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ॥ ४ ॥ ' शास्त्रयत्न इति शास्त्रे यत्नो यस्येति समासः । पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबंधनम् चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥५॥ न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि । अंधप्रेक्षाक्रिया तुल्या कर्मदोषादसत्फला ॥ ६ ॥
માન પુરૂષ શાસ્ત્ર વિના બીજાની અપેક્ષા કરતા નથી. ૧ ઉપદેશ વિના માણસ અર્થ અને કામ પ્રત્યેજ ચતુર થાય છે. શાસ્ત્ર વિના ઘર્મ થતું નથી. તેથી તે શાસ્ત્રમાં આદર કરે હિતકારી છે. ૨ અર્થ વિગેરે ન કરવાથી પુરૂષને તે અર્થને અભાવ થાય એટલું જ, અને ધર્મ ન કરવાથી ક્રિયાના ઉદાહરણ થકી ઉત્કૃષ્ટ અનર્થ થાય છે. ૩ તેથી ધર્મના અથ પુરૂષે શાસ્ત્ર માટે યત્ન કરે તે પ્રશંસવા ગ્ય છે. આ લેકને વિષે મેહરૂ૫ અંધકારમાં શાસ્ત્રને પ્રકાશ પ્રવર્તક છે. ૪ મૂલમાં શાસ્ત્ર યત્ન એ શબ્દનો સમાસ કરતાં “ શાસ્ત્રમાં જે ય જે ” એવો અર્થ થાય છે. શાસ્ત્ર એ પાપરૂ૫ રેગમાં ઔષધરૂપ છે. શાસ્ત્ર પુણ્યનું કારણ છે, સર્વ વ્યાપક ચક્ષુ છે, અને શાસ્ત્ર સર્વ અર્ચનું સાધન છે. ૫ જેની ભક્તિ શાસ્ત્ર ઉપર નથી, તેની ધર્મક્રિયા આંધળાની જોવાની ક્રિયા જેવી છે અને કર્મ દેષથી નઠારા ફળવાળી છે. હું જે શ્રાવક અહંકાર વગરને થઈ માનવા ગ્યને માને છે,