________________
७०
श्री
सह..
प्रति श्रोतुमिच्छा शुश्रूषा तल्लक्षणो भावः परिणामस्तस्य करणं निवर्त्तनं तैस्तैर्वचनैरिति शुश्रूषामनुत्पाद्य धर्मकथने प्रत्युतानर्थसंभवः । पठ्यते च । (९) " स खलु पिशाचकी वातकी वा यः परेऽनर्थिने वाचमुदीरयति" । भूयो भूय उपदेश इति । भूयो भूयः पुनः पुनरुपदिश्यते इइत्युपदेशः । उपदेष्टुमिष्टवस्तु विषयः कथंचिदनवगमे सति कार्यः किं न क्रियते दृढ संनिपात रोगिणां पुनः पुनः क्रिया तिक्तादि काथपानोपचार इति । तथा बोधे प्रज्ञोपवर्णन मिति । बोधे स कृदुपदेशेन भूयो भूय उपदेशेन चोपदिष्ट वस्तुनः परिज्ञाने तस्य श्रोतुः प्रज्ञोपवर्णनं बुद्धि . प्रशंसनं यथा ना लघुकर्माणः प्राणिनः एवंविधसूक्ष्मार्थवोद्धारो भवंतीति । तथा तंत्रावतार इति । तंत्रे आगये अवतारः प्रवेशः आगमबहुमानोत्पादनद्वारेण तस्य विधेयः । आगमबहुमानचैव मुत्पादनीयः ( १० )
વગર ધર્મ કહેવામાં ઉલટ અનર્થ થવા સંભવ છે. કહ્યું છે કે, (૯) “જે બીજા અર્થ વગરના પુરૂષને વાણીથી ઉપદેશ કરે, તે માણસ પિશાચ પકડ્યો હોય, તે અથવા वायुपाणा . "
___“ वारवार ७५४२ ४२३.." ५११ ४२।य, ते ७५श ते. पा२।२ ४२३।. ५દેશ કરવાને ઈમ્બેલે વિષે જે કોઈ રીતે સમજવામાં ન આવે છે, તેને વારંવાર કહી ઠસાવે. જેમને સનિપાતને રેગ દૃઢ થયે હૈય, તેને વારંવાર તીખા વિગેરેના કવાથી [ S ] न यार शु वारवार नथी ४२वामां आवत ? ' ' “ બોધ થાય ત્યારે તેની બુદ્ધિનું વર્ણન કરવું. ” એક વાર અથવા વારંવાર ઉપદેશ કરવાથી બેધ એટલે ઉપદેશ કરેલી વસ્તુનું જ્ઞાન થાય તે તે શેતાની બુદ્ધિની પ્રશંસા કરવી–જેમકે, ભારે કમ પ્રાણીઓ આવા સૂક્ષ્મ અર્થના બેધવાળા થતા નથી.
“ તંત્ર-શાસ્ત્રમાં પ્રવેશક કરાવે.” તંત્ર એટલે આગમમાં તે આગમ ઉપર બહુ માન ઉત્પન્ન કરાવી તે દ્વારા તેને પ્રવેશ કરાવે. આગમનું બહુ માન આ પ્રમાણે કરવું. (૧૦) “પરલોકની બાબતમાં પ્રાયે કરી આસન ભવ્ય અને શ્રદ્ધા ધનવાળા બુદ્ધિ