________________
શ્રી ધર્મ સંગ્રહ,
निरभिभवसाराः परकथाः श्रुते चासंतोषः कथमनभिजाते निवसति " ॥ तथा सम्यक्तादधिकारव्यानमिति । सम्यगविपरीतरूपतया तेभ्यः साधारणगुणेभ्योऽधिका विशेषवंतो ये गुणास्तेषामाख्यानं कथनं । यथा (७) ___पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुन वर्जनम् " इति । तथा अबोधेऽप्यनिंदेति । अबोधेप्यनवगमेऽपि सामान्य गुणानां विशेषगुणानां वा व्याख्यातानामपि अनिंदा अहो मंदबुद्धिर्भवान् य इत्थमाचक्षाणेष्वप्यस्मासु न बुध्यते वस्तुतत्त्वमित्येवं श्रोतुस्तिरस्काररूपपरिहाररूपा निंदितो हि श्रोता किंचिद् बुभुत्सुरपि सन् दूरं विरज्यत इति । तर्हि किं कर्त्तव्यमित्याह । (८) शुश्रूषा भावकरणमिति । धर्मशास्त्रं
કરે, બીજાની વાર્તા પરાભવ વગરની કરવી અને શાસ્ત્રજ્ઞાન મેળવવામાં અસંતોષ અતૃપ્તિ–એ સઘળા ગુણ જે કુલીન ન હોય તેમાં ક્યાંથી હોય ?
સારી રીતે તે સાધારણ ગુણથી અધિક કહેવા.” સારી રીતે એટલે અવિપરીતરૂપે તે સાધારણ ગુણથી અધિક-વિશેષ જે ગુણ, તે કહેવા કહ્યું છે કે, (૭) “અહિંસા, સત્ય, અચાર્ય, ત્યાગ-દાન અને બ્રહ્મચર્ય એ પાંચ સર્વ ધર્મમાં પવિત્ર છે.”
“બંધ ન હોય તે છતાં નિંદા ન કરવી.” અબે એટલે સામાન્ય ગુણ, અને વિશેષ ગુણ કે જેની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમને બેધ ન હોય તે છતાં નિંદા ન કરવી. ” અરે ! તું મંદ બુદ્ધિવાળે છે, અમે આમ કહીએ છીએ, પણ તું વસ્તુ તત્વને જાણ નથી. ” આ પ્રમાણે છેતાને તિરસ્કાર કરવારૂપ નિદાને ત્યાગ કરે. કારણ કે, નિંદા કરેલો શ્રેતા કાંઈક બોધ પામવાની ઈચ્છાવાળો હોય, તે પણ વિરકત થઈ દૂર ચાલ્યો જાય છે, ત્યારે શું કરવું તે કહે છે. (૮)
“ ધર્મ શાસ્ત્ર સાંભળવાનાં પરિણામ કરવાં. ” ધર્મ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા રૂપ ભાવ–પરિણામ તે કરવાં. તે તે વચનોથી શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા ઉત્પન્ન કર્યા