________________
શ્રી ધર્મ સગ્રહ,
इत्यादि साधुवृर्त मध्यमबुद्धेः सदा समाख्येयं ।
अथ बुधोपदेशविधिर्यथा आगमतत्वं परं बुधस्य भावप्रधानं तु ॥ ५ ॥
वचनाराधनया खलु धर्मस्तद्वाया धर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य
॥ ६ ॥
यस्मात्प्रवर्त्तकं भुवि निवर्त्तकं चांतरात्मनो वचनं । धर्मश्चैतत्संस्थो मौनींद्रं चैतदिह परमम् ॥ ७ ॥ इत्यादि ।
૬૭
कथं सा कार्येत्याह । यथाबोधमिति बोधानतिक्रमेण अनवबोधे: धर्माख्यानस्योन्मार्ग देशनारूपत्वेन प्रत्युतानर्थसंभवात् न डांधः समाकृष्यमाणः समाध्वानं प्रतिपद्यते इति । मुनिना कीदृशेन महात्मना तदनुग्रहैकपरायण तया महान् आत्मा यस्य स तेनेति संक्षेपतो धर्मदेशना प्रदानविधि विस्तरतस्तु धर्मविदायुक्तः सचायं । ( ४ )
હવે બુધના ઉપદેશ વિધિ આ પ્રમાણે— “ બુધ પુરૂને આગમતત્વ પરમ ઉત્કૃષ્ટ પ્રમાણરૂપ છે, પ્રવચનની આરાધના કરવાથી ધર્મ થાય છે, અને પ્રવચનને ખાધા વાથી અધર્મ થાય છે. આ પ્રમાણે આ ધર્મનું ગુહ્ય અને સર્વસ્વ તે ખુષને ઉચિત છે. અંતરાત્માનું પૃથ્વી ઉપર પ્રવર્ત્તક અને નિવત્તક એમ એ વચન છે, તેની અંદર ધર્મ रहे। छे, याने ते परभ मुनींद्र छे. "
હવે તે દેશના કેવી રીતે આપવી ? તે કહે છે— યથાખાધ પ્રમાણે એટલે ખેધનુ ઉલ્લંધન કયા વગર આપવી. જો મેાધ ન હોય, તેા ધર્માખ્યાન ઉન્માર્ગે દેશનારૂપ થવાથી ઉલટા અનર્થ થવા સંભવ છે. કારણ કે, ખહેરા અને આંધળા પુરૂષ યા હાય, તાપણુ સરખે માર્ગે ચાલતા નથી. કેવા મુનિએ દેશના આપવી ? તે કહે છે— મહાત્મા એટલે તેના અનુગ્રહ કરવા તત્પરપણાને લઇ જેના મહાન આત્મા છે, એવા મુનિએ દેશના આ પવી. આ પ્રમાણે સક્ષેપથી ધર્મદેશના આપવાના વિધિ કથા છે, તે વિસ્તારથી ધર્મે ખિ દુમાં કહેલા છે. [૪] તે આ પ્રમાણે— “ હવે અમે તે દેશનાની વિધિનું વર્ણન કરી