________________
શ્રી ધર્મ સંગ્રહ,
ह्यभ्युत्थान पादधावनादिः अविनयगृहितं हि तदफलं भवति । तथा श्रुतग्रहणोद्यते न गुरोर्वहुमानः कार्यः बहुमानो नाम आंतरो भावप्रतिबंधः एतस्मिन् सति अक्षेपेणाविकलं श्रुतं भवति । ( १३ ) अत्र च विनय बहुमानयोश्चतुर्भगी भवति एकस्य विनयो न बहुमानोऽपरस्य बहुमानो न विनयः अन्यस्य विनयोऽपि बहुमानोऽपि भन्यतरस्य नापि विनयो ના િવદુના રૂતિ . (૨૪) ___ तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्य उपदधाति पुष्णाति श्रुतमित्युपधान तपः तद्धि यद्यत्राध्ययने आगाढादियोगलक्षणमुक्तं तत्तत्र कार्य तत्पूर्व श्रुतग्रहणस्यैव फलवत्त्वात् । अनिहव इति गृहीत श्रुतेन अनिवः कार्यः यद्यत्सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः चित्तकालुप्थापत्तेरिति । तथा श्रुत
શ્રત–શાસ્ત્ર ગ્રહણ કરનારાએ ગુરૂને વિનય કરવો જોઈએ. વિનય એટલે સામા ઉઠી માન આપવું તથા પગ દેવા વિગેરે કર્મ. અવિનયથી કરેલું શાસ્ત્ર ગ્રહણ નિષ્ફળ થાય છે.
શ્રુત-શાસ્ત્ર ભણવામાં ઉજમાળ થયેલા પુરૂષે ગુરૂનું બહુ માન કરવું. અંતરને ભાવ બંધાય તે બહુ માન કહેવાય છે. એ બહુ માન કરવાથી તત્કાળ શાસ્ત્ર સફળ થાય છે. (૧૩)
અહિં વિનય અને બહુ માનના ચાર ભાંગા આ પ્રમાણે થાય છે. ૧ એકને વિનય હોય તે બહુ માન ન હોય. ૨ બીજાને બહુ માન હોય અને વિનય ન હોય. ૩ ત્રીજાને વિનય પણ હોય અને બહુ માન પણ હોય. અને ૪ ચોથાને વિનય પણ ન હોય અને બહુ માન પણ ન હેય. ( ૧૪ )
શ્રત–શાસ્ત્ર ગ્રહણને ઇચછનારા માણસે ઉપધાન કરવું. શાસ્ત્રને પોષણ કરે તે ઉપધાન તપ કહેવાય છે. જે અધ્યયનમાં આગાઢ પ્રમુખ વેગનું જે લક્ષણ કહેલું હેય, તે તે અધ્યયનમાં કરવું. કારણકે, તે પૂર્વક શાસ્ત્ર ગ્રહણ કરવાથી તે સફળ થાય છે.
“શાસ્ત્રને ગ્રહણ કર્યા પછી તે શિષ્ય નિર્વાન ન કરે.” જેની પાસે અભ્યાસ