________________
७२
શ્રી ધર્મ સંગ્રહ.
यः श्राद्धो मन्यते मान्यानहंकार विवर्जितः । गुणरागी महाभागस्तस्यधर्मक्रिया परा ॥ ७ ॥ यस्यत्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥८॥ मलिनस्य यथात्यंत जलं वस्त्रस्य शोधनम् । अंतःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः शास्त्रे भक्तिर्जगद्वंद्यैर्मुक्तिदूति परोदिता । अत्रैवेयमतो न्याय्या तत्माप्त्यासन्न भावतः ॥ १० ॥
॥
९
॥
अत्रैवेति मुक्तावेव इयमिति शास्त्रभक्तिः तत्माप्त्यासनभावत इति मुक्तिसमीपभावादिति । तथा प्रयोग आक्षेपण्या इति । प्रयोगो व्यापारणं धर्मकथाकाले आक्षिप्यते आकृष्यंते मोहात्तत्वं प्रति भव्यप्राणिनोऽनयेति आक्षेपणी तस्याः कथायाः । सा चार व्यवहार प्रज्ञप्तिदृष्टिवादभेदाच
તે ગુણરાગી અને મહાભાગ શ્રાવકની ધર્મક્રિયા ઉત્કૃષ્ટ છે. ૭ જેને શાસ્ત્ર ઉપર અનાદર છે, તેના શ્રદ્ધા વિગેરે ગુણ ઉન્મત્ત પુરૂષના ગુણ જેવા હોવાથી પુરૂષોને પ્રશંસાપાત્ર. થતા નથી. ૮ જેમ અતિ મલિન વસ્ત્રનું શોધન જલ છે, તેમ અતિ મલિન અંતઃકરણરૂપ રત્નનું ધન શાસ્ત્ર છે. ૯ એમ વિદ્વાને કહે છે. જગતને વાંદવાયેગ્ય એવા તીર્થંકર પ્રમુખ પુરૂષોએ શાસ્ત્રની ભકિતને મુક્તિની ઉત્કૃષ્ટ દૂતી કહેલી છે, અને તે મુક્તિની પ્રાપ્તિમાં સાંનિધ્યપણાથી બરાબર અહિં મુકિતમાંજ એ શાસ્ત્રભક્તિ ઘટેજ છે. ૧૦ અહિં જ એટલે મુકિતમાંજ. એ શાસ્ત્રભક્તિ તે મુકિતની પ્રાપ્તિમાં સમીપ રહેવાને લીધે દૂતી ઘટે છે. “આક્ષેપણ કથાને પ્રયોગ કરે.” પ્રયોગ એટલે વ્યાપાર. ધર્મકથા વખતે મેહમાં થી તત્વપ્રત્યે ભવ્ય પ્રાણીઓને આક્ષેપ કરે–આકર્ષણ કરે તે આક્ષેપણી કથા કહેવાય છે. તેવી કથા કથાને વ્યાપાર કર. તે આચાર, વ્યવહાર, પ્રાપ્તિ અને દ્રષ્ટ્રિવાદ એવા ચાર