________________
શ્રી ધર્મ સગ્રહ.
or चानेक द्वारताया निषेधनविधिराक्षिप्यते ततः प्रतिनियतद्वार सुरक्षितगृहो गृहस्थः स्यादितिलभ्येत । तथाविधमपि गृहं स्थान एव निवेशितुं युक्तं ना स्थाने । स्थानं तु शल्यादिदोषरहितं बहलदूर्वाप्रवालकुशस्तंभप्रशस्तं वर्णगंध मृत्तिका सुस्वादुजलोद्गमनिधानादिमश्च । स्थानगुणदोषपरिज्ञानं च शकुन स्वमोपश्रुतिप्रभृतिनिमित्तादिवलेन । ( १६ ) स्थानमेव विशिनष्टि । सुप्रातिबैश्मिक इति । शोभनाः शीलादिसंपत्राः प्रातिवेश्मा यत्र तस्मिन् । कुप्रातिवेश्मिके पुनः । “ संसर्गजा दोष गुणा भवंती ** ति वचनात् निश्चितं गुणहानिरुत्पद्यत इति तनिषेधः । दुःप्रातिवेश्मका स्वेते शास्त्रप्रसिद्धाः । ( १७ ) “ खरिआ तिरिरकजोणी तालायरसममाहणसुसाणा । वग्गुरिअहवा गुम्मि अहरि एस पुलिंद मछिदा " । पुनः किंभूत स्थाने अनतिप्रकटगुप्तके । अतिप्रकटं असं
૨૨
તથા દ્રવ્ય પ્રમુખના વિનાન્ન થઇ જાય. [ ૧૫ ] અહીં ધરને અનેક દ્વાર કરવાના નિષેધ કર્યું, તેથી એમ સિદ્ધ થયું કે, ગૃહસ્થે પોતાનુ ધર એક દ્વાર નિર્મામત્ત કરી રક્ષિત કરવુ. આવુ એક દ્વારવાળું ઘર હોય તે પણ સારા સ્થાનેજ બાંધવું યુક્ત છે, નારે સ્થાને નહીં. જે શલ્ય અસ્થિ ] વિગેરે દોષથી રહિત હોય, જે પ્રેા તથા ડાભનાં ભાથાં ધણુાં હાવાથી શ્રેષ્ટ દાય, અને જેમાં સારા રંગની સુગંધી મૃત્તિકા, સ્વાદિષ્ટ જલ અને નિધાન હાય, તે સારૂં સ્થાન કહેવાય છે. તે સ્થાનના ગુણ દોષ જાવાનું જ્ઞાન શકુન, સ્વપ્ન, શ્રવણ વિંગેરે નિમિત્તાદિકના બળથી મેળવી શકાય છે. ( ૧૬ )
(6
વળી તે કેવું સ્થાન જોઇએ ? સારા પાડાશીવાળું, સારા એટલે શીલાદિ ગુણે સપન્ન એવા પાડીશીએ જેમાં હાય તે. દોષ અને ગુણુ સંસર્ગ પ્રમાણે થાય છે. ” એવુ વચન છે, તેથી નારા પાડાશથી અવશ્ય ગુણની હાનિ થાય છે, તેથી તેવા પાડેશમાં રહેવાનો નિષેધ છે, કેવા પાડોશીઓ નહારા કહેવાય તે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ( ૧૭ ) તે આ પ્રમાણે હલકી જાતના, ખરાબ એલાદમાંથી થયેલા, શુદ્ર, ભિક્ષુક-બ્રાહ્મણુ, વાધરી, શીકારી, આહેર અને ભિન્ન તિના પાડેાશી ખરાબ છે. ”