________________
શ્રી ધર્મ સંગ્રહ
तष्फलओएवमेसोति " श्री हरिभद्रवचनानुसारेण विपर्यासयुक्तत्वान्मिध्यादशां शुभपरिणामोऽपि फलतोऽशुभ एवेति । कथमादि धार्मिकस्य देशना योग्यसमित्याशंकायामाह । मध्यस्थत्वादिति रागद्वेषरहितत्वात् पूर्वोक्तगुणयोगादेव माध्यस्थ्योपसंपत्ते रित्यर्थः। मध्यस्थस्यैव चागमेषु धर्माईत्वमविपादनात् यतः ( ८ ) " रक्तो दुट्ठो मूढो पुव्वं बुग्गाहिओ अ चत्तारि । ए ए धर्माणरहा धम्मारहोउ मज्झत्थोत्ति " श्री हरिभद्रवचनं तु कदाग्रह सस्वाभिग्रहिक माश्रित्येति न विरोधः । इदमत्र हृदयं यः खलु मिथ्यादशामपि केषांचित्स्वपक्षनिबद्धोद्धरानुबंधानामपि प्रबलमोहत्वे सत्यपि कारणांतरादुपजायमानो रागद्वेषमंदतालक्षण उपशमो भूयानपि दृश्यते स पापानुवंधि पुण्यहेतुश्चात्पर्यंतदारुण एव तत्फलसुखव्यामूढानां तेषां पुण्याभासकर्मोपरमेनरकादि पातावश्यं भावादित्यसत्मवृत्तिरेवायं ।
દેશના આપવાની રેગ્યતા શી રીતે કહેવાય ? તે શંકા ઉપરથી મૂળમાં કહ્યું છે કે, માધ્યસ્થપણથી આદિ ધાર્મિક દેશનાને યોગ્ય થાય છે. અર્થાત માધ્યસ્થપણાની પ્રાપ્તિ રાગ દ્વેષ રહિત હેવાથી પૂર્વ કહેલા ગૃહસ્થના ગુણના વેગથી જ થાય છે. આગમમાં મધ્યસ્થ ધર્મને એગ્ય છે, એમ કહેવું છે. [ ૮ ] વળી હરીભદ્રસૂરીનું વચન છે કે,
રક્ત [ રાગી ] દુષ્ટ અને મૂઢ પુરૂષ ધર્મને અગ્ય છે, અને મધ્યસ્થ પુરૂષ ધર્મને યોગ્ય છે.” હરિભદ્રસૂરિનું આ વચન કદાગ્રહ અને સદાગ્રહ આશ્રીને છે, તેથી વિરોધ નથી. અહીં એવો આશય છે કે, કેટલાક મિથ્યાત્વીઓ કે જેઓ સ્વપક્ષમાં ઉગ્ર રીતે બંધાયા છે, તેમને મેહનું પ્રબલપણું છતાં પણ બીજા કારણને લઈને રાગ, દ્વેષ, મંદતા રૂપ જે ઉપશમ થયેલ જોવાય છે, તે પાપાનુબંધી પુણ્ય હેતુ અને અંતે દારૂણ છે. તેના ફળના સુખમાં મૂઢ થયેલા તેઓને જ્યારે પુણ્યાભાસ કી ઉપશમ પામે, ત્યારે અવશ્ય નરકમાં પાત થાય છે, તેથી તે ઉપશમ અસત પ્રવૃત્તિવાળો જ છે, ગુણવાન પુરૂષની પ્રજ્ઞાપનાની યોગ્યતાને લીધે જિજ્ઞાસા પ્રમુખ ગુણના યોગથી મેહના આકર્ષ વડે પ્રાપ્ત થ યેલા રાગ, દ્વેષની શક્તિનો પ્રતિઘાત રૂ૫ એવો જે ઉપશમ તેજ સમ્પ્રવૃત્તિવાળે છે. કારણ કે, આગ્રહ રહિત પુરૂષોએ સારા અર્થને પક્ષપાત કરી તેને સાર રૂપે ગ્રહણ કરે છે.