________________
૫૬
શ્રી ધર્મ સંગ્રહ
पतित इत्युच्यते तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ चरमयथा प्रवृत्तकरण भागभाजावेव ज्ञेयौ । अपुनर्बधकोऽपुनर्बंधककालः प्रभृतिर्यस्य स तथा धीरैनिर्दिष्टो व्यवहारत इति ( ३ ) निश्चयस्तु कालो ग्रंथिभेदकालएव यस्मिन्कालेऽपूर्वकरणनिवृत्तिकरणाभ्यां ग्रंथिर्मिनो भवति तस्मिनेवेत्यर्थः । यतोऽस्मिन् विधिना अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वारोग्यं संसार व्याधिरोध लक्षणं एतस्मा द्वचनौषध प्रयोगाद्भवति । अपुनर्बधक प्रभृतिषु वसन प्रयोगः कियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकोऽनाभोगबहुलत्त्वा त्तत्कालस्य । ( ४ ) भिन्नग्रंथ्यादयस्तु व्यावृत्तमोहत्वंनाति निपुणबुद्धितया तेषु तेषु कृत्येषु वर्तमानास्तकर्मव्याधि समुच्छेदका जायते इति ग्रंथिभेद मेव पुरस्कृर्वन्नाह । ( ५ ) " इयराविहंदिए यमि एस आरोगासाह
અને માગાભિમુખ–બંને ચરમ—છેલ્લા યથાર્થ પ્રવેલા કરણના ભાગને ભજનારા જાણવા. અપુનબંધક–એટલે અપુનબંધક કાળ જે આદિ જેને એવો તે ધીર પુરૂષોએ વ્યવહારનયથી કહેલ છે. (૩) નિશ્ચયનયથી તે કાળ એટલે ગ્રંથિ ભેદને કાળજ લે. એટલે જે કાળમાં અપૂર્વકરણ અને નિવૃત્તિકરણ વડે ગ્રંથિ ભિન્ન થાય છે, તેજ કાળે એમ અર્થ કરે. જેથી તેમાં વિધિ એટલે અવસ્થાને ઉચિત એવાં કાર્ય કરવાં તે. તે વડે સર્વ કાળ જે વચનરૂપ આષધનું પાલન કરવું, જેથી કરીને સંસારરૂપ વ્યાધિના વિરોધ થવારૂપ આરોગ્ય એ વચનરૂપ આષધના પ્રયોગથી થાય છે. અપુનબંધક વિગેરેમાં વચન પ્રયોગ કરવામાં આવે (તે પણ) તેવા સૂક્ષ્મ બોધને વિધાયક થતો નથી. કારણ કે, તે કાળમાં અનાભગ ઘણો હોય છે. [૪] ભિન્ન ગ્રંથિ વિગેરે તે મેહ રહિત હોવાથી અતિ નિપુણ બુદ્ધિવાળા હોય છે, તેથી તે તે કાર્યમાં વર્તતા થકા તે તે કમરૂપ વ્યાધિનો ઉચ્છેદ કરનારા થાય છે. તે ગ્રંથિભેદને અગ્ર કરી આ પ્રમાણે કહે છે– એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. [૫] ઇતરથા પણ એટલે વિધિનું સર્વદા પાલન કર્યા વિના પણ એ ગ્રંથિ ભેદ કર્યો છતે એ વચનરૂપ આષધ પ્રયોગ આરોગ્ય સાધક થાય છે એટ