________________
· श्री धर्म सह.
५७
गोचव पुग्गलपरि अवंजमूणमे अंमि संसारो " ॥ इतरथा व्याख्याइतरथापि विधेः सदा पालनमंतरेणापि हंदीति पूर्ववत् एतस्मिन् ग्रंथिभेदे
कृते सत्येष वचनौषधप्रयोगः आरोग्यसाधकश्चैव भावारोग्यनिष्पादक , एव संपद्यते । तथा च पठ्यते । ( ६ ) " लब्धं मुहूर्तमपि ये परिव
यति सम्यकरत्नमनवद्यपद प्रदायि । यास्यति तेपि न चरं भववारिराशौ तद्विभ्रतां चिरतरं किमिहास्ति वाच्यं " ॥ १ ॥ अनहेतुमाह । पुद्गलपरावर्द्धियावत् यद्यस्मादूई न किचिद्धीनं एतस्मिन् ग्रंथिभेदे कृते सति संसारो जीवानां तीर्थकराद्याशातनाबहुलानामपीति विशिकायामपि । (७) “ अचरमपरि अहे सुं कालो भवबालकालमो भणिओ। चरमो अधम्म जुव्वण कालो तहचित्तभेउत्ति ॥ ताबीअपुव्वकालो उभवकालबाल एवेह । इअरो उ धम्मजुब्वण कालो विहिलिंग गम्मुत्ति ॥ ननु गलमच्छभवविमोअ गविसन्नभोईण जारिसो एसो । मोहासुहोवि असुहो
લે ભાવ આરોગ્યને સાધનારાજ થાય છે તે વિષે કહ્યું છે કે, [ 6 ] “ અનવદ્ય પદને આપનાર સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થયું હોય, તેને જેઓ એક મુહૂર્ત વાર ધરી છોડી દે છે, તેઓ પણ આ સંસારરૂપ સમુદ્રમાં ગતિ કરતા નથી, તે જે તેને ચિરકાળ ધારણ કરે છે, તેઓની તે શી વાત કરવી ?” તેને હેતુ કહે છે–અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી એટલે તેથી ઉપર કાંઇ હીન નહીં તેમ, એ ગ્રંથિભેદ કરવાથી તીર્થંકર પ્રમુખની આશાતનાથી બહુ એવા જીવને સંસાર હોય છે. તે વિષે વિંશિકામાં પણ કહેલ છે. [૭]
અચરમ પરાવર્તમાં જે કાલ તે સંસારને અલ્પ કાળ કહેલ છે. ચરમ—છેલ્લો અધર્મ વૈવનને કાળ તે ચિત્તને ભેદવા કાળ છે. તે બીજનો પૂર્વકાળ તે સંસારનો બાલ કાળ જાણવે. અને બીજે ધર્મ ધવનને કાળ તે વિધિલિંગથી ગમ્ય છે. ” અહીં શંકા કરે છે કે, હરિભદ્રસૂરિ લખે છે કે, “ મિથ્યાત્વીને મોહથી શુભ પરિણામ હોય, પણ ફળ વખતે અશુભ પરિણામ થાય ” તેથી મિશા દૃષ્ટિ વિપસ યુક્ત છે તેથી તેને મને થયેલ શુભ પરિણામ તે ફળ વખતે અશુભ જ થાય. તે પછી આદિ ધાર્મિક