________________
શ્રી ધર્મ સંગ્રહ,
૪૫
प्रवृत्तिसंभवात् । अत्रतु धर्मानुष्टानपदव्युत्पत्तिनिमित्त ग्राहकैवभूतरूपनिषयनयस्या प्रमत्त संयत एवं प्रवृत्ति संभवेन विरोधलेश स्याप्यनवकाशात् । हंतनिरूपित चरितो भावाभ्यासोऽप्रमत्त संयतस्यैव प्रमत्तसंयत देशविरता विरतसम्यग्दृशां त्वापेक्षिकत्वेनौपचारिक एव प्राप्त इत्यपुर्नबंधस्यैवोपचारिक इति कयं युज्यते इति चे द्यथा पर्यवनयव्युत्क्रांतार्थग्राही द्रव्यो. ફોનઃ પરમાવેલા શરિપનિર્વજના (દશ) તથા નિશનિव्युत्क्रांतार्थग्राही व्यवहारनयोऽप्यपुनर्बधक एव तथेत्यभिमायादिति गृहाण । अतएव अपुनर्बध कस्यायं व्यवहारेण तात्विकः अध्यात्मभावनारुपो निअये नोत्तरस्य । इदमुक्तं योगविंदौ । ( ७० ) यवत्रापुनर्बधकस्याप्युपलक्षणत्वात्सम्यग्दृष्टयादिनामपि वृत्तौ ग्रहणं कृतं तत्तदपे क्षयैवेति तत्वं ।
સંગ્રહણીમાં ધર્મજ કહેવાને ઇચ્છેલ હોવાથી તેમાં ધર્મ પદની વ્યુત્પત્તિના નિમિત્તનો ગ્રાહકરૂપ નિશ્ચય નયની પ્રવૃત્તિને સંભવ શૈલેષીકરણના છેલ્લા સમયમાં જ હોય છે. અહીં તે ધર્માનુષ્ઠાન પદની વ્યુત્પત્તિના નિમિત્તના ગ્રાહકરૂપ નિશ્ચય નયની પ્રવૃત્તિ અપ્રમત્ત સંયમીમાંજ સંભવે છે, તેથી એક લેશ માત્ર વિરોધ આવવાને અવકાશ નથી.
વળી શંકા કરે છે કે, એવી રીતે નિરૂપણ કરેલ ભાવાભ્યાસ અપ્રમત્ત સંયમીનેજ છે, અને પ્રમત્ત સંયમી, દેશ વિરત અને અવિરત સમ્યમ્ દષ્ટિવાળાને તે અપેક્ષા માત્ર હોવાથી ઉપચાર માત્રજ પ્રાપ્ત થાય છે, તે ઉપચાર માત્ર અપુનબંધકને કેમ ઘટે ? તેના સમાધાનમાં કહેવાનું કે, જે પર્યવયના વ્યક્રમવાળા અર્થને ગ્રહણ કરનાર દ્રવ્યપગ પરમાણમાંજ અપશ્ચિમ વિકલ્પ જણાવે છે. ( ૧૮ ) તેમ નિશ્ચય નયના વ્યકમવાળા અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનય પણ અપુનબંધકજ છે, તેવા અભિપ્રાયથી તે વાત કબુલ કરે. વળી એથી જ કરીને અપુનર્ભધકને વ્યવહારનય વડે અધ્યાત્મ ભાવના રૂ૫ તાત્વિક છે, અને નિશ્ચય નવડે ઉત્તર પક્ષને તાત્વિક છે. તે વિષે યોગબિંદુમાં પણ તેમજ કહેલું છે. ( ૭૦ ) અહીં તત્વ એ છે કે, જે અપુનબંધકનું ઉપલક્ષણથી સમગ્ર દ્રષ્ટિ વગેરેનું વૃત્તિમાં ગ્રહણ કરેલું છે, તે તે તેની અપેક્ષાએજ છે. અહીં