________________
શ્રી ધર્મ સંગ્રહ.
तदयं परमार्यः निश्चयेनानुपचरितं धर्मानुष्टानमप्रमत्तसंयतानामेव प्रमत्तसंयतादीनां त्वपेक्षया निश्चयव्यवहाराभ्या मपुनर्बंधकस्यतु व्यवहारेणैव तेन सामान्यतो गृहि धर्मो व्यवहारेणापुनबंधकापेक्षयैवेति स्थितमिति । (७१) सप्रभेदं सामान्यतो गृहि धर्म मभिधाय सांप्रतं
तत्फलं दर्शयन्नाहएतद्युत सुगार्हस्थ्यं यः करोति नरः सूधीः । लोकदयेऽसौ भूरि सुखमामोत्यनिंदितम् ॥ १५ ॥
एतद्युतमिति- एतेनानंतरोदितन सामान्यगृहिधर्मेण संयुतं सहित मुगाईस्थ्यं शोभनगृहस्थभावं यः कश्चित्पुण्यसंपन्नः सुधीः प्रशस्त बुदिः
પરમાર્થ એ થયો કે, નિશ્ચય નયથી ઉપચાર નહીં પામેલું ધમનુષ્ઠાન અપ્રમત્ત સંયમીનેજ ઘટે છે. પ્રમત્ત સંયમી વિગેરેને અપેક્ષાથી નિશ્ચય અને વ્યવહારને ઘટે, અને અપુનર્ભધકને તે વ્યવહારનયથીજ ઘટે. તેથી સિદ્ધ થયું કે, આ ગૃહસ્થને સામાન્ય ધર્મ વ્યવહારનય વડે અપુનર્થધકની અપેક્ષાથીજ છે. (૭૧ )
એ પ્રમાણે ગ્રહસ્થને સામાન્ય ઘર્મ કહીને હવે તેવા ધર્મ થી શું ફળ મળે, તે કહે છે.
- જે ઉત્તમ બુદ્ધિવાળો પુરૂષ એ ગૃહસ્થના સામાન્ય ધર્મ સહિત એ પિતાને ગૃહસ્થ વ્યવહાર ચલાવે છે, તે પુરૂષ આલોક અને પરલોકમાં અનિતિ એવું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. ૧૫
એવી રીતે ઉપર કહેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ વડે યુક્ત એવું ઉત્તમ ગૃહસ્થ પણું જે કોઈ પુણ્ય સંપન્ન અને ઉત્તમ બુદ્ધિવાળો પુરૂષ ચલાવે છે, તે ઉત્તમ ગૃહસ્થઆ લેક અને પરલેક બંનેમાં ( અહિં શબ્દને અર્થ એ છે કે, આ લેકમાં